ગોંડલમાં જુગાર રમતા ૭ શખ્સો પકડાયા.

મોવિયા રોડ ઉપર વરલીના આંકડા લેતા સલીમ અને મુસ્તાક ઝડપાયા. ગોંડલમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં ખોડીયારનગર મંગલમ પાર્કમાં આંગણીવાડી પાસે જાહેરમાં … Read More

ધોરાજી નગરપાલિકા ના વોર્ડ નં ૫ ના વિસ્તાર ના રહેવાસી વેપારીઓ ભુગર્ભ ગટર ના દુર્ગધ ગંદા પાણી બહાર નિકળતા પરેશાન.

ધોોરાજી શહેરના વોર્ડ ૫ ના વિસ્તાર ટાવર ચોક ચામડીયા કુવા અંધારીયાવાડ નાગાણીશા તકીયા પાલાવાડ ચોકી ફળીયા ખત્રીપા નાકા લંધામાતમ તમામ વિસ્તાર મા કેટલાં સમય ભુગર્ભ ગટર ચેમબરરો ભરાઈ ગયાં હોવાથી … Read More

ગોંડલનાં મોહનનગર અને વૃંદાવનમાં સીટી પોલીસ નો સપાટો: જુગારના દરોડામાં રૂ.૪૦ હજાર રોકડ સાથે ૧૩ ઝડપાયા.

ગોંડલ શહેરના મોહનનગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસે દરોડા પાડી રુદ્ર રમેશભાઇ સીંદે ઉ.વ.૩૨ રહે. મોહનનગર-૨, મનોજ ચત્રભુજભાઇ શેઠીયા ઉ.વ.૫૦ રહે. વૃંદાવન-૫, કીરીટ ચત્રભુજભાઇ શેઠીયા ઉ.વ.૫૪ રહે.હાંઉસીગબોર્ડ, અલ્પાબેન … Read More

ભાદર – ૧ ડેમની મુલાકાતે આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ – ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકાયો.

સતત મેઘ વર્ષાને કારણે સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમ – ૧ માં પાણીની વીપુલ આવક થતા હાલ ડેમના ૨૯ દરવાજા ૧૦ ફૂટ સુધી ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેને … Read More

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે અંજનાબેન મયુરભાઈ ભાષા તેમજ ઉપપ્રમુખ તરીકે ઈમ્તિયાઝભાઈ ઈબ્રાહિમભાઈ પોઠીયાવાલા ચુંટાઈ આવ્યા.

ધોરાજી નગરપાલિકા ટાઉનહોલ ખાતે અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.આ પ્રસંગે કોંગ્રેસ ના સત્તાધારી પ્રમુખ ડી એલ ભાષા જેઓ અનુ.જાતિના હોય અને અનુ.જાતિના પ્રમુખ … Read More

ગોંડલી નદીનાં કોઝવે પરથી પાંચ યુવાનો તણાયા: ત્રણનો બચાવ, બે લાપતા.

ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધરાયેલી શોધખોળ શહેરના ગંજીવાડા નજીક નદી નાં કોઝવે પર થી ડુબી રહેલાં બે યુવાનો ને બચાવવાં નદીમાં કુદેલા અન્ય ત્રણ યુવાનો પણ પાણી નાં વહેણમાં તણાયાં બાદ … Read More

ગોંડલ નેશનલ હાઇવે સોડા ના કારખાનામાં પતા ટીચતા સાત ને રૂ. ૮૫૨૦૦૦,ના મુદ્દમાલ સાથે ઝડપતી રાજકોટ આરઆરસેલ પોલીસ

ગોંડલ: રાજકોટ આર.આર.સેલ પીએસઆઇ જે.એસ.ડેલા, રસિક પટેલ, શિવરાજભાઈ ખાચર સહિતના રાજકોટ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે ગોંડલ નેશનલ હાઇવે દેવ સ્ટીલ ના કારખાના ની પાછળ સોડા ના કારખાના … Read More

ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર આજે પણ વધુ ૨૫ કોરોના પોઝીટીવ કેસ.

ગોંડલશહેર અને પંથકમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે ગોંડલ શહેર અને પંથકમાં કોરોના દિવસે ને દિવસે બે કાબુ બનવા પામ્યો છે ત્યારે વધુ આજે ૨૫ વ્યકિતઓ પોઝીટીવ અત્યાર સુધીમાં … Read More

ધોરાજીમાં અચાનક ભારે વરસાદ વીજળી ના કડાકા સાથે આવી પહોંચતા 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડી ગયો અને અત્યાર સુધીનો કુલ 36 ઇંચ વરસાદ નોંધાયો.

ધોરાજી શહેર અને પંથકમાં છેલ્લા આઠ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જમીન તરબોળ થઈ રહી છે અનેક વિસ્તારોમાં જમીનમાંથી સીધું પાણી બહાર આવી રહ્યું છે  બોર માંથી સીધું … Read More

ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર યથાવત આજે વધુ ૨૯ કોરોના પોઝીટીવ કેસઃ બે ના મોત.

ગોંડલશહેર અને પંથકમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે ગોંડલ શહેર અને પંથકમાં કોરોના દિવસે ને દિવસે બે કાબુ બનવા પામ્યો છે ત્યારે વધુ આજે ૨૯ વ્યકિતઓ પોઝીટીવ અત્યાર સુધીમાં … Read More

error: Content is protected !!