Dhoraji-Rajkot રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક પીપળીયા ખાતે આવેલ કૃષિ વેજ્ઞાનનિક સંશોધન કેન્દ્ર ખાતે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી જેમાં આંગણવાડી ની મહિલાઓ ઉપસ્થિત રહી અને જેમાં મહિલાઓ ને પોષણ વિશે માહિતી આપવામાં આવી.
ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી નું એક સ્વપ્ન છે કે નિરોગી ભારત અને પોષિત ભારત આજ હેતુ નેસર્થક કરવા માટે આજે ધોરાજી તાલુકાના માં પીપળીયા ગામ ખાતે આવેલ … Read More











