રાજકોટ ગ્રામ્ય, સુરત શહેર,જામનગર,રાજકોટ શહેર સહીતના જીલ્લાઓમાં ખુનની કોશીશ, હથિયાર અને છેતરપીંડી સહીતના ગુન્હાઓ આચરી છેલ્લા ચાર વર્ષથી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

રાજકોટ ગ્રામ્ય, સુરત શહેર, જામનગર,રાજકોટ શહેર સહીતના જીલ્લાઓમાં ખુનની કોશીશ, હથિયાર અને છેતરપીંડી સહીતના ગુન્હાઓ આચરી છેલ્લા ચાર વર્ષથી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ … Read More

Upleta-Rajkot ઉપલેટાના નાગવદર જવાનો અંદાજિત 5 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં: એસ.ટી. પણ આ રસ્તે ચાલવા તૈયાર નથી.

ઉપલેટા તાલુકાના નાગવદર તરફ જવાનો રસ્તો કે જે રસ્તો વારજાંગ જાળીયાથી થઈ અને નાગવદર જતો રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રસ્તો એટલો ખરાબ અને બિસ્માર હાલતમાં … Read More

Gondal-Rajkotગોંડલ યુવા કૉંગ્રેસ દ્વારા કરારી ખેતી બિલ ના વિરોધ મા મામલતદાર ને અપાયું આવેદન.

ગોંડલ યુવા કૉંગ્રેસ ના પ્રમુખ કુલદીપસિંહ જનકસિંહ જાડેજા(કાલમેઘડા) દ્વારા ભારત સરકાર દ્વારા જે ત્રણ કાયદા બહાર પાડ્યા છે તે કરારી ખેતી કહી શકાય. ભારત મા ખેડૂતોને કોઈ ખેતી કરવી કે … Read More

Dhoraji-Rajkot ધોરાજીમાં સરકારી ગ્રાન્ટેડ એ.ઝેડ કનેરીયા હાઈસ્કૂલ માં ધોરણ ૧૧ સાયન્સ કલાસ બંધ થતાં વિધાથી વાલીઓએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને સાયન્સ કલાસ શરૂ રાખવાંની માગણી કરાઈ.

ધોરાજીમાં કનેરિયા હાઇસ્કુલમાં ધો.૧૧ સાયન્સના વર્ગો બંધ થતા રજૂઆત કરાઇવિદ્યાર્થી વાલીઓ દ્વારા નાયબ કલેકટરને આવેદન પાઠવાયું ધોરાજીમાં સરકારી ગાન્ટેડ એ.ઝેડ કનેરીયા હાઈસ્કૂલ માં ધોરણ ૧૧ સાયન્સનો કલાસ બંધ થતાં વિદ્યાથી … Read More

Gondal-Rajkot ગોંડલના ચિત્રકાર હેમંત ચૌહાણ દ્વારા છેલ્લા ચાર મહિના થી બનાવાઈ રહ્યું છે ઉઘાડું સત્ય મનુષ્ય અને આધુનિક મશીનરી આધારીત ચિત્રનો આખરી ઓપ અપાઈ રહ્યો છે.

 ગોંડલના ચિત્રકાર હેમંત ચૌહાણ દ્વાર શ્રી પ્રમુખ સ્વામી,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મોરારીબાપુ ,કિર્તી દાન ગઢવી સહિત ના કલાકારો ના આબેહૂબ ચિત્રો બનાવી ચુક્યા છે.અનેક રાજ્યોમાં સ્કૂલો અને કોલેજો માં … Read More

Virpur-Rajkot યાત્રાધામ વીરપુર માં SBI નું એટીએમ શોભા નાં ગાંઠિયા સમાન.કચરા એટીએમ હોય તેવા દ્રષ્યો જોવા મળે છે.

યાત્રાધામ વીરપુર કે જ્યાં રોજ હજારો યાત્રાળુઓ પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે આવે છે. તેઓની આર્થિક વ્યવસ્થા માટે એસબીઆઈ દ્વારા એક એટીએમ તો મુકવામાં આવ્યું છે. પરંતુ તેમાં નાણાં તો હોતા … Read More

Jasdan-Rajkot શહેરમાં રખડતા ઢોર મુદ્દે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી નહીંવત અનેકવાર પાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં.

જસદણ માં પશુ પાલકોએ ઢોરને રસ્તા ઉપર છૂટા મૂકી દેતા લોકો બન્યા ભયભીત જસદણ શહેરમાં સમસ્યાઓ ઠેરની ઠેર છે. છતાં સ્થાનિક તંત્ર કુંભકર્ણની માફક ઊંઘતું રહે છે. જેના કારણે શહેરના … Read More

Virpur-Rajkot વીરપુર સહિત સમગ્ર જેતપુર તાલુકામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાના વિરપુર સેજામાં તથા સમગ્ર જેતપુર તાલુકામાં આઈ.સી.ડી.એસ ઘટક દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ન્યુટ્રીશનને લગતા પોષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાઈ તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજીનાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાંખતી પોલીસ બે શખ્સોનીધરપકડ ૫૮,૪૮૦નો મુદ્દામાલ કબ્જે કરાયો તપાસનો ધમધમાટ.

ધોરાજીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાંખી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યપવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય જ્લ્લિાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રવીણભાઈ મીણા તથા … Read More

Virpur-rajkot વીરપુરમાં ખેડૂતો એ ભારે વરસાદ ને લઈને પાક નિષ્ફળ જતા ખેતરમાં જ મગફળી સળગાવી.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે, ત્યારે મોટા ભાગનો ખેડૂતનો પાક નિષ્ફળ જવાથી જગતનો તાત આર્થિક રીતે પાયમાલ બની ગયો છે, પાક નુકશાનીનો સર્વે ક્યારે મળશે તેની … Read More

error: Content is protected !!