Virpur-Rajkot વિરપુર જલારામ:- યાત્રાધામ વીરપુરમાં એસબીઆઈનું ગ્રાહક સેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું.
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં એસબીઆઈ બેન્ક દ્વારા એક ગ્રાહક સેવા કેન્દ્ર (કસ્ટમર સર્વિસ પોઈન્ટ)નું વિરપુરના જેતપુર રોડ પર ચામુંડા ઝેરોક્ષ ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, આ ગ્રાહક સેવા કેન્દ્ર એસબીઆઈના અધિકારીઓ … Read More











