બે દિવસ પુર્વે જસદણ પો.સ્ટે.માં બનેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલતી રાજકોટ રૂરલ પોલીસ.

જસદણ પો.સ્ટે,માં નોંધાયેલ ગુન્હામાં પતિ ને મોતને ઘાટ ઉતારી પ્રેમી સાથે મળી લાસને ગોદળા માં વીંટી જસદણ ખાનપર રોડ પર મુકી આવી પોતાના પતિની હત્યા બાબતે જસદણ પો.સ્ટે,માં અન્ય બે … Read More

ગોંડલના અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા ST બસ ફસાઈ, પ્રવાસીના જીવ બચાવવા સ્થાનિક લોકો અને તંત્ર મદદે આવ્યું.

ગોંડલમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે જ ભારે વરસાદના પગલે ઉમવાડા અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી ગોંડલમાં અંડરબ્રિજમાં ST બસ ફસાઈ હતી. … Read More

કોરોનાનો ભરડો: ગોંડલનો રાજવી પરિવાર સંક્રમણનો શિકાર, સ્ટાફ હોમ ક્વૉરન્ટાઇન

મહારાજા અને મહારાણી કોરોના પોઝિટિવ આવ્યાં તેઓને પેલેસ પર જ હોમ આઇસોલેટ કરવામાં આવ્યાં કર્મચારીઓને પણ ક્વૉરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ ગુજરાતમાં કોરોના સંક્રમણનો ફેલાવો સતત વધી રહ્યો છે. હજી … Read More

ગોંડલ રાજવી પરિવારે પોતાની ટોયોટા ઇનોવા કાર ને કોરોના માં એમ્બ્યુલન્સ તરીકે આરોગ્ય વિભાગને ભેટ અર્પણ કરી લોકશાહી માં રાજાશાહી ના દર્શન કરાવ્યા.

હાલ ગોંડલ પંથક માં કોરોના કેસ ખુબજ વધતા હોય તેવા સંજોગો માં પોઝીટીવ દર્દી ને રાજકોટ લઈ જવામાં એમ્બ્યુલન્સ પણ ક્યારેક ન મળતી હોય તે વાત ગોંડલ મહારાજા શ્રી જ્યોતિન્દ્રસિંહજી … Read More

ગોંડલની કોવિડ હોસ્પિટલનો પેરામેડીકલ સ્ટાફ નાસી જતા હોસ્પિટલને લાગ્યા તાળા.

ગોંડલની કોવિડ હોસ્પિટલનો પેરામેડીકલ સ્ટાફ નાસી જતા હોસ્પિટલને તાળા લાગી ગયા હતા આ હોસ્પિટલ ગોંડલમાં ખટારાસ્ટેન્ડ પાસે આવેલા સાયન્સ સેન્ટર ભવનમાં એક સપ્તાહ પહેલા કાર્યરત કરાયેલી કોવિડ -19 હોસ્પિટલનો પેરામેડિકલ … Read More

રાજકોટ જીલ્લાના ધોરાજી માં મહોરમ માસ ની ઉજવણી અંગે મુસ્લિમ આગેવાનો સાથે ડેપ્યુટી કલેકટરે બેઠક યોજી તાજીયા જુલૂસ અને નીયાઝ વાઈઝ સહિત ના કાર્યક્રમો રદ..

ધોરાજી ખાતે મુસ્લિમો ના શહીદી પર્વ અને મુસ્લિમો નું નવું વર્ષ મોહરમ માસ થોડા દિવસ માં આવનાર છે હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે અને તહેવારો પણ આવી રહ્યા … Read More

ગોંડલ એસ ટી ડેપો ખાતે માસ્ક વિતરણ કરાયું.

ગોંડલ મા રોબેરોજ કોરોના કેસ નો વિસ્ફોટ થતો જોવા મળી રહ્યો છે. સાથોસાથ અનેક લોકોના મૃત્યુ થવા પામેલ છે. આ બાબતે લોકો માં હજી પણ જાગૃતિ નો અભાવ જોવા મળી … Read More

ગોંડલમાં જુગારના હાટડા ઉપર પોલીસનો દરોડોઃ અડધો ડઝન પતાપ્રેમી પકડાયા

વોરા કોટડા રોડ ઉપર અરવિંદ મેવાળા તેના મકાનમાં જુગાર રમાડતો’તો ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર પોલીસે દરોડો પાડી છ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા. પ્રાપ્ય … Read More

માળીયામિંયાણા ગ્રામ્ય પંથકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકી ગયો ઉભા મોલ પર કાચુ સોનું વરસ્યુ.

વેજલપર વિસ્તારમાં સવારથી શરૂ થયેલો વરસાદ બપોર સુધીમાં બે ઈંચથી વધુ વરસી જતા ખેતરો પાણી પાણી થઈ ગયા માળીયામિંયાણાના ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારે ગાજવીજ સાથે મેઘસવારી આવી પહોંચી હતી … Read More

ધોરાજી માં વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી

વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી માં આઈ.સી.ડી.એસ.ધોરાજી ઘટક દ્વારા તા .૧ થી ૭ માં સંભવીત જન્મનાર બાળકોની માતા સાથે સીડીપીઓ તેમજ ટી.ડી.ઓ.સાહેબ , મુખ્ય સેવિકા દ્વારા ટેલીફોનના માધ્યમથી માતાને બાળક્ના … Read More

error: Content is protected !!