Upleta-Rajkot ગુજરાત કલાવૃંદ ઉપલેટા તેમજ ભાયાવદર દ્વારા સંગીત કલા ક્ષેત્રે જોડાયેલ કલાકારો દ્વારા પોતાની માંગણી દર્શાવવા બાબતે આજે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
કોરોનાવાયરસ ને પગલે આવેલી કપરી પરિસ્થિતિમાં છેલ્લા છ મહિનાથી કલાકારો ના તમામ પ્રકારના ધંધા-રોજગાર અને પ્રોગ્રામો બંધ હોય છે. આપણી સંસ્કૃતિનો વારસો જાળવી રાખનાર કલાકારો પાસે પોતાની કલા સિવાય અન્ય … Read More











