Virpur-Rajkot યાત્રાધામ વિરપુરમાં I.C.D.S જેતપુર ઘટક દ્વારા મહાત્મા ગાંધી જયંતીએ હેન્ડવોસ કાર્યક્રમ યોજાયો.
યાત્રાધામ વિરપુર જલારામધામમાં બીજી ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીની જયંતીના દિવસે રાષ્ટ્રીય વિરપુર ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે આઈ.સી.ડી.એસ ઘટક જેતપુર દ્વારા વિરપુર સહિતના જેતપુર તાલુકાના 12 ગામમોમાં રાષ્ટ્રીય સ્વચ્છતા … Read More











