Upleta-Rajkot ઉપલેટામાં મહિલાને તેમના પતિ દ્વારા ઢોર માર મારી રસ્તે તરછોડી મૂકવાનો કિસ્સો આવ્યો સામે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાગલા ગામે સાસરે રહેતી મેરૂન અકબરશા શેખ નામની મહિલાને તેમના જ પતિ દ્વારા ઢોર માર મારી અને તેમના માવતરને ગામ ઉપલેટા રસ્તે તરછોડી મૂકવાનો એક કિસ્સો … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા Dhoraji-Rajkot ધોરાજીમાં અમૃતમ કાર્ડ કઢાવવામાં લોકોને પડતી ભારે મુશ્કેલી બપોર પછી કામ બંધ રહેતા ધરમધક્કા પગલા લેવાની માંગ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત

ધોરાજીમાં માઁ અમૃતમ કાર્ડ કઢાવવામાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેમાં મોટાભાગે બપોર પછી અમૃતમ કાર્ડની કામગીરી બંધ રહેતી હોય લોકોને ધરમધક્કા થઇ રહ્યા છે.આ અંગે પગલા લેવાની માગણી … Read More

Jetpur-Rjakot જેતપુરમાં ૪૨ લાખની લૂંટ કરનાર બંને આરોપીની ઓળખ મળી: બન્ને આરોપીઓ પોલીસ નાં હાથ વેતમાં.

બુધવારે સવારે સેલ્સમેનની ઉપર હુમલો કરી રોકડ, ઘરેણા ભરેલો થેલો લૂંટીને પોલીસનું નાક કાપી ગયા હતા સીસીટીવી ફૂટેજના આધારે થયેલી તપાસમાં લૂંટને અંજામ આપનાર બન્ને શખ્સ સ્થાનિક ટપોરી નીકળ્યા: સાંજ … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાની ધોરાજી નગરપાલિકા દ્વારા 60 કિલો પ્લાસ્ટીક જપ્ત કર્યું દુકાન દારો ને દંડ ફટકાર્યો.

રાજકોટ જીલ્લાની ધોરાજી નગરપાલિકા દ્વારા 60 કિલો પ્લાસ્ટીક જપ્ત કર્યું દુકાન દારો ને દંડ ફટકાર્યો ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિકના ઝબલા અને ચાની પ્યાલીઓ કુલ 60 કિલો જપ્ત કરાયા  જે અંગે … Read More

Jasdan-Rajkot જસદણના ગરીબ જરૂરિયાતમંદ પ્રજાજનોને પી જી વી સી એલ નો અસહ્ય ત્રાસ:પ્રજાના પૈસે ચૂંટણી લડનારા નેતાઓનું ભેદી મૌન.

જસદણમાં કુદરતનો આફતોનો વરસાદ ખેડૂતોનો પીછો છોડતો નથી ત્યાં ગરીબ અને જરૂરિયાતવાળી પ્રજા પાસે વીજ બીલની બાકી રહેતી રકમ માટે પી જી વી સેલ એ આખા સ્ટાફને કડક ઉઘરાણી માટે … Read More

Jasdan-Rajkot જસદણ-આટકોટ ફોરલેન રોડનું કામ ગોકળગતિએ ચાલતું હોવાથી સતત ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે ચાલકો પરેશાન:જસદણથી આટકોટ સુધીનો 7 કી.મી. નો રસ્તો કાપવામાં વાહનચાલકોને અડધો કલાક જેટલો સમય લાગે છે.

જસદણ-આટકોટ વચ્ચેનો રોડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા હતા. જેથી રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ-આટકોટ રોડને ફોરલેન બનાવવા માટે … Read More

Gondal-Rankot ગોંડલ સર ભગવતસિંહજી એ ભેટ આપેલ ૧૦૧ વષૅ જુની પ્રાચિન ગરબી.

ગોંડલ નાનીબજાર આયૅ શેરીમાં મહારાજા સર ભગવતસિહજી એ ગરબી ભેટ આપીને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફથી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દશૅન નો લાભ લઈને ધન્યતા … Read More

Gondal-Rajkot ગોંડલ નગરપાલિકા મા ખાલી પડેલ જગ્યાઓ ભરવાની માંગ સાથે અપાયું આવેદન.

ગોંડલ યુવા કૉંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ની આગેવાની મા ગોંડલ નગરપાલિકા ના અધિકારીને ને આવેદન આપી માંગ કરવામા આવી હતી કે હાલ ગોંડલ નગરપાલિકા મા ૩૫૦ થી વધુ કર્મચારીઓ ની … Read More

Jetpur-Rajkot જેતપુરમાં ધોળા દિવસે સોની વેપારી લૂંટાયો. આંખમાં મરચું છાટી ૪૦ લાખની લૂંટ ચલાવી બે ઈસમો ફરાર.

આજે સવારે બે અજાણ્યા ઈસમો સોની વેપારીને આંખમાં મરચું છાંટી,છરીની અણીએ રોકડ સહિત સોનાની લૂંટ ચલાવી ગયા.જેને લઈને SP બલરામ મીણા સહિત પોલીસની તમામ એજન્સીઓ જેતપુર ઘટના સ્થળે ખડકાય ગઈ … Read More

Jasdan-Rjakot જસદણના શિવનગરમાં ગરીબ પરિવારનું ઘર પાડી પાલિકાએ પરિવારજનોને ઘર વગરના કર્યા.

ગત તા.17-7 ના રોજ એકજ આખરી નોટીસ આપી અને આજે જેસીબી લઈને ઓચિંતા દોડી ગયા. નગરપાલિકા ચીફ ઓફિસર સહિતનાઓએ રોડમાં નડતરરૂપ મકાન પર જેસીબી ફેરવી દેતા પરિવારજનોની આંખોમાંથી આંસુ સરી … Read More

error: Content is protected !!