Jasdan-Rankot જસદણ-વિંછીયા તાલુકા સેવા સદન ખાતે કેબીનેટ મંત્રીનો લોકદરબાર યોજાયો.
જસદણ અને વિંછીયા તાલુકા સેવા સદન ખાતે લોકોને ગાંધીનગર સુધી ન જવું પડે અને તમામ પડતર પ્રશ્નોનું સહેલાઈથી નિરાકરણ થઈ શકે તે હેતુથી કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને લોકદરબારનું આયોજન … Read More











