Jasdan-Rajkot જસદણ-આટકોટ ફોરલેન રોડનું કામ ગોકળગતિએ ચાલતું હોવાથી સતત ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે ચાલકો પરેશાન:જસદણથી આટકોટ સુધીનો 7 કી.મી. નો રસ્તો કાપવામાં વાહનચાલકોને અડધો કલાક જેટલો સમય લાગે છે.

જસદણ-આટકોટ વચ્ચેનો રોડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા હતા. જેથી રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ-આટકોટ રોડને ફોરલેન બનાવવા માટે … Read More

Gondal-Rankot ગોંડલ સર ભગવતસિંહજી એ ભેટ આપેલ ૧૦૧ વષૅ જુની પ્રાચિન ગરબી.

ગોંડલ નાનીબજાર આયૅ શેરીમાં મહારાજા સર ભગવતસિહજી એ ગરબી ભેટ આપીને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફથી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દશૅન નો લાભ લઈને ધન્યતા … Read More

Gondal-Rajkot ગોંડલ નગરપાલિકા મા ખાલી પડેલ જગ્યાઓ ભરવાની માંગ સાથે અપાયું આવેદન.

ગોંડલ યુવા કૉંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ની આગેવાની મા ગોંડલ નગરપાલિકા ના અધિકારીને ને આવેદન આપી માંગ કરવામા આવી હતી કે હાલ ગોંડલ નગરપાલિકા મા ૩૫૦ થી વધુ કર્મચારીઓ ની … Read More

Jetpur-Rajkot જેતપુરમાં ધોળા દિવસે સોની વેપારી લૂંટાયો. આંખમાં મરચું છાટી ૪૦ લાખની લૂંટ ચલાવી બે ઈસમો ફરાર.

આજે સવારે બે અજાણ્યા ઈસમો સોની વેપારીને આંખમાં મરચું છાંટી,છરીની અણીએ રોકડ સહિત સોનાની લૂંટ ચલાવી ગયા.જેને લઈને SP બલરામ મીણા સહિત પોલીસની તમામ એજન્સીઓ જેતપુર ઘટના સ્થળે ખડકાય ગઈ … Read More

Jasdan-Rjakot જસદણના શિવનગરમાં ગરીબ પરિવારનું ઘર પાડી પાલિકાએ પરિવારજનોને ઘર વગરના કર્યા.

ગત તા.17-7 ના રોજ એકજ આખરી નોટીસ આપી અને આજે જેસીબી લઈને ઓચિંતા દોડી ગયા. નગરપાલિકા ચીફ ઓફિસર સહિતનાઓએ રોડમાં નડતરરૂપ મકાન પર જેસીબી ફેરવી દેતા પરિવારજનોની આંખોમાંથી આંસુ સરી … Read More

Jasadan-Rajkot રાજકોટની વ્હોરા પરિવારની પુત્રીએ નિટની પરીક્ષામાં બાજી મારી.

રાજકોટમાં રહેતાં દાઉદી વ્હોરા સમાજની ભારમલ પરિવારની પુત્રીનું તાજેતરમાં નિટની પરીક્ષાનું રિજલ્ટ આવતાં જેમાં જબરજસ્ત દેખાવ કરતાં તેમને ઠેરઠેર થી અભિનંદન મળી રહ્યાં છે. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એવી … Read More

Jasdan-Rajkot ઘેલા સોમનાથ નજીક આવેલી મીનળદેવીને ચોખા મગ સોપારીના પાટ પૂરી નવરાત્રિ ઉજવાશે.

જસદણ ઘેલા સોમનાથ મહાદેવ થાન નજીક પર્વત પર બિરાજમાન માતા મીનળદેવી ચોખા મગ અને સોપારી નો પાટ પૂર્યો અને નવરાત્રિની અનોખી ઉજવણી કરી આ તકે માતાજીને નૂતન શણગાર સાથે પાટ … Read More

Dhoraji-Rajkot ધોરાજી માં બપોરે અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણ મા પલ્ટો આવતાં ભારે પવન સાથે વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થતા અહસ્ય ગરમી માંથી રાહત મળી તો ખેડૂતો માટે મુસીબતમાં વધારો થયો.

રાજકોટ જીલ્લાના ધોરાજી માં ધોધમાર વરસાદ શરૂ થતા લોકો ને ઉકળાટ માંથી રાહત મળી છે ત્યારે ધોરાજી માં બપોરે અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણ મા પલ્ટો આવતાં ભારે … Read More

Jasdan-Rajkot જસદણ પાલિકાએ એકાંતરા પીવાનું પાણી વિતરણ કરતા નગરજનોમાં હાશકારો.

અગાઉ દર 4 દિવસે પીવાનું પાણી વિતરણ કરાતું હોવાથી લોકોમાં પાણીનો પ્રશ્ન ઉઠતો હતો. પાલિકાએ નવરાત્રી પૂર્વે પાણીની ભેટ આપતા નગરજનોમાં ખુશાલી છવાઈ ગઈ હતી. જસદણ શહેરને પીવાનું પાણી પૂરું … Read More

Gondal-Rajkot ગંગોત્રી સ્કૂલનો વિદ્યાર્થી ભાલોડી દર્શન NEET-2020 માં શ્રેષ્ટ સ્કોર.

   ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતો ખેડૂત પિતાનો પુત્ર ભાલોડી દર્શને પિતાના સ્વપ્નને સાકાર કરી બતાવ્યું. NEET-2020 નું પરિણામ જાહેર થયું. તેમાં ભાલોડી દર્શન 720 માંથી 625 માર્ક્સ મેળવ્યા છે અને હવે તેઓ ડૉક્ટર બનવા ઈચ્છે છે, ભાલોડી દર્શનના આ પરિણામ … Read More

error: Content is protected !!