Jasdal-Rajkot જસદણ નજીક ડુંગરપુર વીડીમાં ભીષણ આગ લાગી, 500 વીઘામાં ઉભેલું ઘાસ બળીને ખાક થઈ ગયું.

જસદણ ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જસદણના રાજવી સત્યજીતકુમાર ખાચરની જસદણ નજીક ડુંગરપુર વીડી આવેલી છે. જે વીડીમાં આજે રવિવારે બપોરે અચાનક … Read More

Upleta-Rajkot ઉપલેટામાં ભાજપ હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પૂર્વમુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ઉપલેટામાં ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 145 ની જન્મજયંતિના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલને તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજીમાં ધોરાજીમાં ઇદ-એ-મિલાદની સાદગીપૂર્ણ ઉજવણી કોરોનાના પગલે ઝુલુસ અને આમન્યાઝના કાર્યક્રમો રદ્ રાખવામાં આવ્યા.

ધોરાજીમાં ઇદ-એ-મિલાદની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇબાદત કરવામાં આવી હતી. કોરોનાની મહામારીના પગલે હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજી ખાતે … Read More

Gondal-Rajkot ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો નું પૂતળું સળગાવી ગોંડલના મુસ્લિમ સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યું.

આ વિરોધ માં મહંમદ પેગમ્બર સાહેબનાં વિવાદિત કાર્ટુન ક્લાસમાં દેખાડનાર શિક્ષકની હત્યા બાદ મૅક્રોએ જે નિવેદન આપ્યું તેના કારણે મૅક્રો એ મહંમદ પેગમ્બર સાહેબ નું વિવાદિત કાર્ટુન દેખાડી મુસ્લિમ સમુદાયની … Read More

Gondal-Rajkot ગોંડલ સબ જેલમાં જડતી સ્ક્વોડે ફરી એક મોબાઇલ ઝડપી પાડ્યો.

ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલી સબ જેલમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થઈ રહ્યો હોવાની જાણ જડતી સ્ક્વોડને થતા સ્ક્વોડે રાત્રિના સમયે જેલમાં દરોડો પાડ્યા હતા. તે દરમિયાન એક મોબાઇલ ફોન … Read More

Jasdan-Rajkot જસદણમાં કોરોના બાદ મરણ પથારીએ પડેલ હીરા ઉદ્યોગમાં તેજીનો કરંટ, રત્નકલાકારો ખુશખુશાલ.

જસદણમાં કોરોના વાયરસની મહામારીના પગલે હીરા ઉદ્યોગ, હલર ઉદ્યોગ, હેન્ડીક્રાફટ, ઈલેક્ટ્રીક આરતી સહિતના ઉદ્યોગો મરણ પથારીએ પડ્યા હતા. જેના કારણે રત્નકલાકારો સહિતના કારીગરો આર્થિક મુશ્કેલીઓમાં પડી ગયા હતા. જોકે જસદણમાં … Read More

Jasdan-Rajkot જસદણમાં આજે ઇદે મિલાદની ઉજવણી અત્યંત સાદાઈથી કરવામાં આવી.

જસદણમાં આજે ઇદેમિલાદના પર્વ અનુસંધાને સુન્ની મુસ્લિમ બિરાદરોએ સાદાઈથી ઉજવણી કરી રસુલેખુદાને ગર્વભેર યાદ કર્યા હતાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબની ૧૪૪૯મી જન્મજયંતિને લઈ જસદણ સુન્ની મુસ્લિમ સમાજમાં … Read More

Dhoraji-Rajkot ધોરાજી ખાતે શાંતિ સમિતિની બેઠક‌ તહેવારો ભલે આવે ગાઇડલાઇન ન ભૂલાય, ધોરાજીમાં શાંતિ સમિતિની બેઠક મળી

ધોરાજીમાં શાંતિ સમિતિની તાજેતરમાં બેઠક મળી હતી.તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે શહેરના આગેવાનોની ઉપસ્થિતીમાં પીઆઇ હકૂમતસિંહ જાડેજાના પ્રમુખ સ્થાને આ બેઠક યોજાઈ હતી જેમાં લલીતભાઈ વોરા … Read More

इंडियन आर्मी के नाम पे ऑनलाइन फ्रॉड करते शातिर बदमाश गिरोह फरीदाबाद के कोट में सक्रिय।पुलिस पकड़ पाएगी.

ऑनलाइन बिज़नेस करने वाले लोगों के लिए लालब्ति समान किस्सा फरीदाबाद हरियाणा के कोट के रहने वाला और ऑनलाइन बिज़नेस का जासे देने वाले ओर खुद को आर्मी में हु … Read More

Jasdan-Rajkot જસદણ માં એક પણ કેસ ન નોંધાતા જસદણમાં કોરોના વોરિયર્સના ગરબા.

જસદણમાં કોરોના આવ્યો ત્યારથી આજદિન સુધીમાં એકપણ દિવસ કોરોના પોઝિટિવ કેસ વગરનો રહ્યો ન હતો . પરંતુ સોમવાર કંઇક અલગ ઉગ્યો હતો અને જસદણ – વીંછિયા તાલુકામાં એકપણ કોરોના પોઝિટિવ … Read More

error: Content is protected !!