Upleta-Rajkot ઉપલેટાના ખેડૂતોએ જાતે કેનાલ સફાઈ હાથ ધરી નિદ્રાધીન તંત્રને જગાડવા નો પ્રયાસ કર્યો.

એક બાદ એક આકાશી આફતો અને લોક ડાઉનનો માર ખેડૂતોએ સહન કર્યો છે અને કપાસ મગફળી જેવા ખરીફ પાકો નિસ્ફળ જવાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ફટકો પડ્યો છે. ખેડૂતોને … Read More

Gondal-Rajkot. એસ ટી માં ચાલતી વોલ્વો બસ દ્વારા ૧ વર્ષ મા ૩૯ કરોડ થી વધુ ની જંગી નુકશાની:ગોંડલ ની આરટીઆઇ દ્વારા ચોંકાવનારો ખુલાસો.

ગોંડલ ના યુવા કૉંગ્રેસ પ્રમુખ જાડેજા કુલદીપસિંહ જનકસિંહ (કાલમેઘડા) દ્વારા ખોટ ના ખાડા મા ચાલતી એસ ટી પાસે માહિતી માંગતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. જેમાં એસ ટી મા ચાલતી વોલ્વો … Read More

Gondal-Rajkot યુવા પેઢીને જાગૃતિ લાવવાનોસુંદર સંદેશ આપતી તા.૧૩/૧૧/૨૦૨૦નાં રોજ રિલીઝ થનાર ગુજરાતી ફિલ્મ યુવા સરકાર એક વિચાર..પ્રમોશન ખાસ આજે ગોંડલ માં થયું.

ગોંડલ ના નિર્માતા નિલેશ કાત્રોડીયા નિર્મિત ફિલ્મ યુવા સરકાર lockdown પછીના unlock માં થિયેટરમાં પ્રથમ નવીનક્કોર ગુજરાતી ફિલ્મ એટલે યુવા સરકાર ગોંડલ રાજકોટ સંપૂર્ણ શૂટિંગ પૂર્ણ કરી પૂરી રીતે ટેકનિકલી … Read More

Gondal.Rajkot ગોંડલમાં કેશુબાપાને શ્રધ્ધાંજલી અપાઇ.

ગોંડલના જેલચોક પટેલવાડી ખાતે સાંસદ રમેશભાઇ ધડુક, પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, માર્કેટ યાર્ડનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા સહીત નગરપાલિકાના સદસ્યો તથા પ્રબુધ્ધજનો દ્વારા માજી મુખ્યમંત્રી, ગોંડલના માજી … Read More

Gondal-Rajkot ગોંડલ કાશીવિશ્વનાથ સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતાં પી. બી. ચુડાસમા વય નિવૃત્ત થતાં વિદાયમાન અપાયુ.

ગોંડલ જેટકો ડીવીઝન તાબા હેથળ આવતા 66 કે.વી. કાશી વિશ્વનાથ સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી.બી.ચુડાસમા (ઈલેકટ્રીક આસિસ્ટન્ટ) વય મયૉદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ ગત શનિવાર ના રોજ … Read More

Jasdal-Rajkot જસદણ નજીક ડુંગરપુર વીડીમાં ભીષણ આગ લાગી, 500 વીઘામાં ઉભેલું ઘાસ બળીને ખાક થઈ ગયું.

જસદણ ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જસદણના રાજવી સત્યજીતકુમાર ખાચરની જસદણ નજીક ડુંગરપુર વીડી આવેલી છે. જે વીડીમાં આજે રવિવારે બપોરે અચાનક … Read More

Upleta-Rajkot ઉપલેટામાં ભાજપ હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પૂર્વમુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ઉપલેટામાં ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 145 ની જન્મજયંતિના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલને તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજીમાં ધોરાજીમાં ઇદ-એ-મિલાદની સાદગીપૂર્ણ ઉજવણી કોરોનાના પગલે ઝુલુસ અને આમન્યાઝના કાર્યક્રમો રદ્ રાખવામાં આવ્યા.

ધોરાજીમાં ઇદ-એ-મિલાદની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇબાદત કરવામાં આવી હતી. કોરોનાની મહામારીના પગલે હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજી ખાતે … Read More

Gondal-Rajkot ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો નું પૂતળું સળગાવી ગોંડલના મુસ્લિમ સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યું.

આ વિરોધ માં મહંમદ પેગમ્બર સાહેબનાં વિવાદિત કાર્ટુન ક્લાસમાં દેખાડનાર શિક્ષકની હત્યા બાદ મૅક્રોએ જે નિવેદન આપ્યું તેના કારણે મૅક્રો એ મહંમદ પેગમ્બર સાહેબ નું વિવાદિત કાર્ટુન દેખાડી મુસ્લિમ સમુદાયની … Read More

Gondal-Rajkot ગોંડલ સબ જેલમાં જડતી સ્ક્વોડે ફરી એક મોબાઇલ ઝડપી પાડ્યો.

ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલી સબ જેલમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થઈ રહ્યો હોવાની જાણ જડતી સ્ક્વોડને થતા સ્ક્વોડે રાત્રિના સમયે જેલમાં દરોડો પાડ્યા હતા. તે દરમિયાન એક મોબાઇલ ફોન … Read More

error: Content is protected !!