Gondal-Rajkot ગોંડલ સિટી પો.સ્ટે.વિસ્તારમાંથી ક્રિકેટનો સટ્ટો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સાહેબ ની સૂચના મુજબ રાજકોટ રૂરલ LCB પીઆઇ એ.આર.ગોહિલ તથા PSI એચ.એમ.રાણા તથા સ્ટાફ સહિતના ગોંડલ સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન LCB … Read More

Jasdan-Rankot જસદણ-વિંછીયા તાલુકા સેવા સદન ખાતે કેબીનેટ મંત્રીનો લોકદરબાર યોજાયો.

જસદણ અને વિંછીયા તાલુકા સેવા સદન ખાતે લોકોને ગાંધીનગર સુધી ન જવું પડે અને તમામ પડતર પ્રશ્નોનું સહેલાઈથી નિરાકરણ થઈ શકે તે હેતુથી કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને લોકદરબારનું આયોજન … Read More

Jasdan-Rajkot અપના હાથ જગન્નાથ: જસદણ-આટકોટ ફોરલેન રોડમાં પડેલા ખાડા તંત્રને ન દેખાયા, જસદણ તાલુકા ભાજપ ઉપપ્રમુખે જાતે બુર્યા.

જસદણ-આટકોટ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ફોરલેન રોડનું કામ અટકેલું પડ્યું છે. છતાં ખાતમુહુર્ત કરનારા નેતાઓ કોઈ ધ્યાન આપતા ન હોવાથી જસદણ-આટકોટ વચ્ચેનો ફોરલેન રોડ અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. … Read More

Vinchhiya-Rajkot વ્યાજંકવાદ: વીંછીયાના કંધેવાળીયા ગામના યુવાને રૂ.50 હજાર 30 ટકા વ્યાજે લીધા અને રૂ.1.20 લાખ ચૂકવી પણ આપ્યા, છતાં વ્યાજખોરે વધુ રૂ.6.50 લાખની પઠાણી ઉઘરાણી કરાતા યુવાનને પરિવાર સાથે ગામ છોડવું પડ્યું.

યુવાન વ્યાજખોરના ત્રાસથી કંટાળી તેના પરિવાર સાથે સુરત અને મોરબી ગયો પણ વ્યાજખોરે તેનો પીછો ન છોડ્યો. વ્યાજખોરની ધમકીઓથી ડઘાયેલા પરિવારે વિંછીયા પોલીસના અનેકવાર દરવાજા ખખડાવ્યા છતાં ફરિયાદ ન લેવાતા … Read More

Jasdan-Rajkot જસદણમાં શરમાળીયા મંદિર પાસે રોડ પર ભરાતા ગંદા પાણીનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો.

જસદણ નગરપાલિકા દ્વારા એકબાજુ શહેરભરમાં વિકાસ કાર્યોના દ્વાર ખોલવામાં આવ્યા હતા. પરંતુ જસદણમાં સ્ટેશન રોડ પર આવેલ શરમાળીયા મંદિર નજીક વર્ષોથી પાણી ભરાવાનો પ્રશ્ન યથાવત હતો. જેના કારણે જાહેર રોડ … Read More

Jetpur-Rajkot જેતપુર માં લાંબા સમયથી ગવર્નીંગ બોડી દ્વારા સંચાલન કરાતું જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનની ગતરોજ ૨૧ કારોબારી સભ્યોની બિનહરીફ વરણી બાદ આજે પ્રમુખ સેક્રેટરીની પણ બિનહરીફ વરણી થઈ હતી.

   જેતપુર મતવિસ્તારમાં ધારાસભ્ય જેવો દબદબો ધરાવતું જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનનું પ્રમુખપદ ઘણા સમયથી ખાલી હતું. જેથી એસોસિએશનનો તમામ આર્થિક વહીવટ પાંચ કારોબારી સભ્યોની બનેલી ગવર્નીંગ બોડી દ્વારા ચાલતો … Read More

Gondal-Rajkot ગોંડલમાં મહિલાના પર્સમાંથી ૧ લાખના દાગીના સેરવી ચાર હિન્દીભાષી શખ્સો રફુચક્કર.

ગોંડલમાં કૈલાસબાગ પાસે આગળ મર્ડર થયુ છે અને પોલીસ ચેકીંગ ચાલુ છે તેમ કહી ૪ હિન્દીભાષી શખ્સો વોરા મહિલાના પર્સમાંથી ૧.૦પ લાખના દાગીના સેરવી રફુચક્કર થઇ જતા પોલીસમાં ફરીયાદ થઇ … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાનાં ધોરાજીદિવાળીના તહેવારને અનુસંધાને ધોરાજીમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું

ધોરાજી નાાં જાંબાઝ પી આઇ હુકુમત સિંહ જાડેજા પી એસ આઈ શૈલેષ વસાવા અંને નયના બેન કદાવાલા સહિત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું કોરોના ની મહામારી ચાલી રહી છે … Read More

Jasdan-Rajkot જસદણમાં શરમાળીયા મંદિર નજીક પાણી ભરાવાનો વર્ષો જૂનો પ્રશ્ન યથાવત.

જસદણ નગરપાલિકા દ્વારા એકબાજુ શહેરભરમાં વિકાસ કાર્યોના દ્વાર ખોલવામાં આવ્યા છે. પરંતુ જસદણમાં સ્ટેશન રોડ પર આવેલ શરમાળીયા મંદિર નજીક વર્ષોથી પાણી ભરાવાનો પ્રશ્ન યથાવત છે. જેના કારણે જાહેર રોડ … Read More

Rajkot-યુવા સામાજિક કાર્યકર તથા સૌરાષ્ટ્ર સેતુ વિકલી પેપરના તંત્રી મહેન્દ્ર આયલાણી નો જન્મદિવસ.

યુવા સામાજિક કાર્યકર તથા સૌરાષ્ટ્ર સેતુ સાંધ્ય દૈનિકના પ્રકાશક મુદ્રક માલીક મહેન્દ્ર આયલાણી નો આવતી કાલે જન્મદિવસ નાની ઉમરમાં પોતાની કારદીદી બનાવી અને લોકો નો સમાજસેવા નો લાભ ઉઠાવતા લોકોની … Read More

error: Content is protected !!