Halvad-Morbi હળવદ સર્વેલન્સ સ્કોડ ની વરલી મટકા અને ઘોડી પાસા જુગાર પર લાલ આંખ. સતત ત્રીજા દિવસે ચાર આરોપી ઝડપી પાડયા.

હળવદમાં વરલીનો જુગાર બેફામ, ફૂલ્યોફાલ્યો છે ત્યારે હળવદ પીઆઇ પી.એ.દેકાવાડીયા માર્ગદર્શન નીચે સર્વેલન્સ સ્કોડ ની ટીમે હળવદ નાં મોરબી દરવાજા વિસ્તાર મોટા ફળિયામાં ખુલ્લામાં વરલી મટકા નો જુગાર અને ઘોડી … Read More

Gondal-Rajkot ગોંડલ યુવા કૉંગ્રેસ દ્વારા સરકારી હોસ્પિટલ મા ડોક્ટરો ની ભરતી અંગે આવેદન અપાયું.

ગોંડલ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જનકસિંહ જાડેજા (કાલમેઘડા) ની આગેવાની મા સરકારી હોસ્પિટલ અધિક્ષક ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે હાલ સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી ડોક્ટર તેવા … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજી માં હાલાકી રવિવારી બંધ થતાં ફેરિયા પાથરણા વાળાની રોજગારી થઇ ‘લોક’, કોરોનાને લીધે તંત્રના નિર્ણયથી ગરીબોને મોંઘી વસ્તુઓ લેવી પડી રહી છે.

ધોરાજીમાં કોરોના મહામારીના પગલે રવીવારી બજાર બંધ થતાં ઘણા નાના ફેરિયા,પાથરણા વાળાઓની રોજગારી બંધ થઇ ગઇ છે. જો કે મોટા શહેરોમાં આવી બજારને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને મંજુરી આપવમાં … Read More

Vinchhiya-Rajkot વિંછીયામાં સરકારી તંત્ર દ્વારા લોકોને માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગના નિયમોનું પાલન કરાવવાની કાર્યવાહી કરાઈ.

દિવાળી પછી રાજ્યમાં જ નહી પરંતુ દેશના અનેક શહેરોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જેથી ગુજરાત રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યુંની જાહેરાત કરી છે. બીજી તરફ … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા નાં ધોરાજીમાં ઈંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ધોરાજી રાજકોટ ગ્રામ્ય પોલીસ.

પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા ના તથા જેતપુર ડીવીઝન ના એ એસ પી શ્રી સાગર બાગમાળ નાઓ એ પ્રોહી જુગાર ની પ્રવૃત્તિ નેશ નાબૂદ કરવા અંગે સૂચનાઓ આપેલ હતી જે … Read More

Jasdan-Rajkot જસદણના વિરનગરમાં કહેવાતા ભુવાએ સળગાવેલી પરિણીતાનું સારવાર દરમિયાન મોત.

જસદણ તાલુકાના વિરનગરમાં ભરતભાઈ રૂપારેલીયાની વાડીમાં પતિ અને સંતાન સાથે રહી મજૂરી કરતી મૂળ મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના કોતરા ગામની પરીણિતા ઉર્મિલા પંકજભાઈ ચંદાણા (ઉ.વ.23) ને બુધવારે રાત્રે 9-30 વાગ્યા … Read More

ગોંડલ શહેર ના પ્રોહી જુગારના લીસ્ટેડ બુટલેગરો વીરૂધ્ધ ત્રણ ઇસમની હદપારી..

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ તથા ના.પો.અધી. ગોંડલ પી.એ.ઝાલા સાહેબના ઓ તરફ થી દારૂ તથા જુગાર ની બદી ને નેસ્તનાબુદ કરવા માટે સુચનાઓ આપેલ જે અન્વયે ગોંડલ સીટી … Read More

Jasdan-Rajkot આંબરડી જીવન શાળાના આચાર્યે ખોટું રાજકીય દબાણ આપી 30 નિર્દોષ લોકોને જેલ હવાલે કર્યા હોવાના આક્ષેપો સાથેનું જસદણ પ્રાંતને આવેદનપત્ર અપાયું.

કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમ થકી જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, જસદણના આંબરડી ગામની જીવન શાળાના આચાર્ય ખોડાભાઈ ખસીયા મારફતે ખોટું રાજકીય દબાણ આપી … Read More

Uoleta-Rajkot ઉપલેટા પંથકમાં રવિ પાક માટે કેનાલમાં પાણી નહીં છોડવામાં આવતા ખેડૂતો ચિંતિત.

ઉપલેટા પંથકના ખેડૂતો રવિ પાક માટે સિંચાઇના પાણીની માંગ કરી રહ્યા છે કેમ કે અહીંયા ઉપલેટા પંથકમાં રવિ પાકનું વાવેતર તો પુષ્કળ પ્રમાણમાં થયું છે પરંતુ હજુ સુધી કેનાલમાં સિંચાઇ … Read More

error: Content is protected !!