Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજી ભાદર ડેમ- 2 ના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા એ રજૂઆત કરી રૂપિયા ચાર લાખ કરતા પણ વધારે રકમ સિંચાઇની ખેડૂતો માટે પોતે ભરવાથી આ પાણી છોડવામાં આવ્યું હોવાનું જણાવતા સિંચાઈ અધિકારી16498 ક્યુસેક પાણી છોડવામાં … Read More











