જીવનનો અમૂલ્ય ખજાનો એટલે સમય.
આપણા જીવનની સૌથી અમૂલ્ય વસ્તુ કઈ? તો જવાબ છે “સમય”. સમય શું છે? કેમ સમયને આટલું મહત્વ આપવામાં આવે છે? તો વાસ્તવમાં સમય … Read More
આપણા જીવનની સૌથી અમૂલ્ય વસ્તુ કઈ? તો જવાબ છે “સમય”. સમય શું છે? કેમ સમયને આટલું મહત્વ આપવામાં આવે છે? તો વાસ્તવમાં સમય … Read More
પ્રાપ્ત માહિતી મુજબ સોનલબેન સુરેશભાઇ ચેખલીયા (દેવી પૂજક-ઉવ. ૧૮) અને ગોપીબેન નીરવભાઇ ખાવડીયા (દેવીપૂજક ઉવ.૧૫) મોટા ગુંદાળાના ચેકડેમ બાજુ કુદરતી હાજતે ગયા હતા.ત્યારે કોઇ કારણસર ડેમમાં અકસ્માતે ડુબતા બીજી છોકરીએ … Read More
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરેલ ત્રણ ખેડુત વિરોધી કાયદાઓને લઈને દિલ્હીની અંદર ખેડૂતોનું મહા આંદોલન ચાલી રહ્યું છે તેમની વાત કરવામાં આવે તો આ આંદોલન સરકારે જે ત્રણ કાયદાઓ … Read More
ઉપલેટામાં આવેલ મોજ ડેમના સિંચાઇ વિભાગની D2 કેનાલમાં તંત્રની લાલિયાવાડી અને સફાઈના અભાવે આજે કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં કચરો કૂંડીમાં સફાઈ જતા કુંડીમાંથી પાણી ઉભરાઈ જવા પામ્યું હતું. આ ઉભરાયેલા પાણી … Read More
ખાદીમ દ્વારા ગુસ્લ શરીફ અને કોરોના નાબૂદી માટે ખાસ દુઆ કરાઈધોરાજી ખાતે બહારપુરા માં આવેલું કોમી એકતા નું પ્રતીક ગણાતા હઝરત ઈસ્માઈલ પીર બાવા બુખારી ના ઉર્ષ એ ખાસ ની … Read More
પર પ્રાંતીય મજૂર પાસેથી મળી આવી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૭૭ જેટલી બોટલોરાજકોટ રૂરલ એલ.સી.બી. ટીમ ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ કૌશિક … Read More
પકડાયેલ આરોપીમાં (૧) મુકેશ સોમાભાઇ માંડાણી જાતે.કોળી ઉવ.૨૫ રહે.મુળ નાના કંથારીયા(ઝુપડા) તા.ચોટીલાજી.સુરેન્દ્રનગર હાલે રાજકોટ માધવ વાટીમાં શેરી નં-૧ મકાન નં-૪(૨) ભોગબનનાર બાળાને પરત કરેલ છે.તપાસમાં મદદમાં રહેલ અધિકારી/કર્મચારીઃ-એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના … Read More
આ તકે નાના નાના વિદ્યાર્થીઓએ જણાવેલ કે આ કોરોનાની મહામારીમાં પોતાના પરીવાર અને સ્નેહીઓથી દુર રહી કોરોનાના દર્દીઓની સેવાઓ કરતા ધોરાજી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો. રાજ બેરા, ડો. … Read More
જસદણના છત્રી બજારમાં રહેતા અને શહેરના ગઢડીયા રોડ ઉપર ખુશી જિનિંગના વેપાર ધંધા સાથે સંકળાયેલા યુવા ઉદ્યોગપતિ ઈમરાનભાઈ હુસેનભાઇ ખીમાણી ઉપર ગઇકાલે રાત્રે જાવેદ નામના કોઈ શખશે એસીડ નાખી હુમલો … Read More
હાલ દિલ્હીની અંદર ખેડૂતોનું મહા આંદોલન ચાલી રહ્યું છે તેમની વાત કરવામાં આવે તો આ આંદોલન સરકારે જે ત્રણ કાયદાઓ સંસદમાં પસાર કર્યા છે તે કાયદાઓ ખેડૂતો વિરોધી છે. ભારત … Read More