ગોંડલમાં બૅન્કનાં નિવૃત્ત કર્મી વિનોદ ગુજરાતી સાથે ₹.૪.૯૧ લાખનું સાયબર ફ્રોડ.

તમારે બૅન્કનાં એપ અડૅટ અને ઇન્સ્ટોલ કરવાની છે, નહીંતર એકાઉન્ટ બંધ થઈ જશે’ કહીં ભેજાબાજે લિન્ક મોકલીને પૈસા ઉપાડી લીધા દેશભરમાં સાયબર ગઠિયાઓ અનેક લોકો સાથે યેનકેન પ્રકારે ફ્રોડ આચરી … Read More

ગોંડલમાં મહારાણી રાજકુંવરબા રાજપૂત કન્યા વિદ્યાલય દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવાયો.

મહારાણી શ્રી રાજકુંવરબા રાજપૂત કન્યા વિદ્યાલય દ્વારા છેલ્લા 79 YEARS થી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ બધા જ દિકરીઓએ હર્ષોલ્લાસથી ભાગ લઇ દાંડિયા રાસ , તાલી … Read More

ગોંડલ તાલુકાના સાજડિયાળી ગામની હાઇસ્કૂલ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો ની ભેટ આપવામાં આપી.

સમગ્ર ભારત માં ગણેશ મહોત્સવ ની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છે..ભક્તિ..ભાવ..શ્રદ્ધા અને ભવ્ય રીતે પરંતુ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં એક્સિસ બેન્ક બ્રાન્ચ દ્વારા રિદ્ધિ સિદ્ધિ ના દાતા ગણપતિજી ની … Read More

ગોંડલના એપીએમસી ખાતે ગુજરાત સ્ટેટ એડીબલ એન્ડ ઓઇલ સીડસ એસોસિએશન ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ.

સીંગતેલ ઉદ્યોગમાં ઉત્પાદન ક્ષેત્રે ક્યાંય ભેળસેળ થતી નથી: સમીર શાહ આ વખતે મગફળીનું ખુબ ઉત્પાદન થશે ત્યારે ખેડુતોના હીત પણ જરૂરી ગુજરાત રાજ્ય ખાદ્યતેલ તેલિબિયા સંગઠનનો પ્રથમ સામાન્ય સભા એપીએમસી … Read More

ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કુલ્સ દ્વારા “ગંગોત્રી અર્વાચીન ગરબી – 2024” નો પ્રારંભ.

ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ગોંડલ તેમજ સમગ્ર ગુજરાતના અલગ અલગ 72 શહેરોમાંથી વિદ્યાર્થીઓ આવી અને અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ તેમનો 360 ડિગ્રી ડેવલપમેન્ટ એટલે … Read More

સ્વચ્છતા જ સેવા : વેસ્ટ ટુ આર્ટ ગોંડલમાં બિનઉપયોગી ચીજોમાંથી બનેલી કલાત્મક વસ્તુઓએ આકર્ષણ જમાવ્યું.

રાજકોટ જિલ્લામાં ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન અન્વયે વિવિધ સ્થળોએ અનેક જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગોંડલ નગરપાલિકા દ્વારા ગોંડલની શૈક્ષણિક સંસ્થાઓમાં “વેસ્ટ ટુ આર્ટ” એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું.         … Read More

ગોંડલ નાગરિક બેંક માં ચેરમેન તરીકે પુન: અશોકભાઈ પીપળીયા ,વાઇસ ચેરમેન ગણેશભાઈ તથા એમ.ડી પ્રફુલભાઈ ટોળીયા બીનહરીફ.

ગોંડલ નાગરિક બેંક ની ચુંટણી માં ભાજપ પ્રેરીત પેનલ ની જંગી બહુમતી આવ્યા બાદ આજે ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડી ની યોજાયેલ ચુંટણીમાં અશોકભાઈ પીપળીયા ચેરમેન, ગણેશભાઈ જાડેજા વાઇસ ચેરમેન … Read More

ગોંડલ નગરપાલિકા દ્વારા “ઝીરો વેસ્ટ ઇવેન્ટ” અન્વયે સ્વચ્છતા સંદેશો અપાયો.

“સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે રાષ્ટ્રભરમાં સ્વચ્છતા સંદેશો આપવા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેવામાં રાજકોટના ગોંડલ નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિતે ગોંડલ નગરપાલિકાના કોનફરન્સ હોલ ખાતે  … Read More

Gondal State અંગેના વિવાદનો સુખદ અંત, ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં સમાધાન.

ગોંડલ સ્ટેટ અંગેના વિવાદનો સુખદ અંત આવ્યો છે. ગોંડલ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં સમાધાન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગોંડલ સ્ટેટના ભાયાતો … Read More

લો..બોલો.! હવે નકલી યુવરાજ સામે આવ્યા: ગોંડલ સ્ટેટ નાં યુવરાજ તરીકે ઓળખ આપનાર વાસ્તવ માં નકલી છે:રાજવી પરિવાર ને કરવી પડી ચોખવટ:મહારાજાએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ કયાંથી.

ગોંડલ નાં સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતસિંહજી ને કારણે આજે પણ ગોંડલ રાજ્ય ની અને રાજવી પરીવાર ની ખ્યાતિ દેશ વિદેશ માં ફેલાઈ છે.ત્યારે યદુવેન્દ્સિહ નામની વ્યકિત એ પોતે ગોંડલ સ્ટેટ … Read More

error: Content is protected !!