અનિરુદ્ધસિંહ જાડેજાનું ગોંડલ કોર્ટમાં સરન્ડર.. કોર્ટએ જુનાગઢજેલ ખાતે મોકલી આપ્યા… રાત્રે આઠ વાગ્યા બાદ અમિત ખૂંટ આપધાત પ્રકરણમાં તાલુકા પોલીસ કબ્જો લેશે ??

ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની જેલમુકતી ને પડકારતી અરજી પ્રપૌત્ર હરેશ સોરઠીયાએ હાઈકોર્ટેમા કરતાં નામદારે 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવા આદેશ કર્યો હતો જે આદેશ … Read More

ચોરડી નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ બનાવવા નાં મુદ્દે ગ્રામજનો નું હલ્બાબોલ:નેશનલ હાઇવે ઓથોરીટી નાં અધિકારીઓ ચોરડી દોડી ગયા:ખાત્રી આપતા ચક્કાજામ આંદોલન મોકુફ.

રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર હાલ રગરીયા ગાડાની માફક સિક્સલેન નું કામ ચાલી રહ્યુ છે.રાજકોટ જેતપુર વચ્ચે અંદાજે 32 જેટલા ઓવરબ્રિજ બની રહ્યા છે.જ્યાં જરૂર નથી ત્યાં પણ ઓવરબ્રિજ ખડકી … Read More

ગોંડલની સુપ્રસિદ્ધ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં IIMUN – એજ્યુકેશનલ ઇવેન્ટની ભવ્ય સફળતા.

ગોંડલમાં કાર્યરત ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ 21મી સદી સાથે તાલ મિલાવતા પ્રેક્ટીકલ બેઝ લર્નિંગને મહત્ત્વ આપતી રહે છે. બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પરંતુ ટેક્સટ્બુકમાં આવતા કોન્સેપ્ટને પ્રેક્ટિકલ લાઈફમાં ઈમ્પ્લીમેન્ટ કરવા … Read More

સુલતાનપુર પીઆઇના વિસ્તારમાં જુગાર રમતા ૬ જુગારીઓ ને ૫.૬૧.૦૦૦/-ના મુદ્દામાલ સાથે એલસીબી એ ઝડપી પાડ્યા.

ગોંડલ તા સુલતાનપુર ના નાનાસખપર ગામે વાડી ના ગોડાઉન માંથી જુગાર રમતા ૬ ને ઝડપી પાડી એલસીબીએ સપાટો બોલાવ્યો….. નાના સખપર ગામની સીમમાં કમઢીયાના નરેશ બાબુભાઇ હિરપરાએ ભાગ્યું વાવવા માટે … Read More

ગોંડલ ભગવતપરામાં મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ.

ગોંડલ સીટી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે ભગવતપરા શેરી નંબર 3, કાજલબેન જગદીશભાઈ મકવાણાના મકાનમાં જુગાર રમતા મકાન માલિક કાજલબેન જગદીશ મકવાણા સહિત ભગવતપરા શેરી નંબર 3. ના … Read More

વોરાકોટડા રોડ પર થી ઓટોરીક્ષા માંથી રુ.1,29,750 નો વિદેશી દારુનો જથ્થો જડપાયો.

ગોંડલ નાં વોરાકોટડા રોડ પર થી એલસીબીએ રીક્ષામાં થી વિદેશી દારુની રુ.1,29,750 ની કિંમત ની 260 નંગ બોટલ સાથે એક શખ્સ ને જડપી લઇ રુ.1,59,750 નો મુદ્દામાલ કબ્જે કરી દારુનો … Read More

રાજકોટના રિબડામાં ક્ષત્રિય સમાજ સાથે અઢારે વરણ નો એકજ હુંકાર,અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની માંગ.

રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં યોજાયેલા સંમેલનમાં વક્તાઓનો એક જ સુર- ‘અનિરુદ્ધસિંહ જેલ અધિક્ષકની ભૂલનો ભોગ બન્યા’* ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાની ૩૭ વર્ષ પહેલા હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને … Read More

ગોંડલમાં લગ્નની લાલચ આપી પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું પ્રેમીએ જ લગ્નનું વચન તોડી શારીરિક શોષણ કર્યાનો આરોપ:બીજી બાજુ ભોગ બનનારના સાક્ષી સાથે પી.આઈ.ખાચર સહિતના પોલીસે મારમાર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી.

ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, કમઢીયા ગામના પરિણીત શખ્સ રાહુલ વિનોદભાઈ ભાલાળાએ તેને લગ્નની લાલચ આપી હતી. આ લાલચમાં ફસાવીને રાહુલ તેને ભગાડી ગયો અને … Read More

પુનિત નગરના રજવાડી રાજા : ગોંડલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવની પરંપરા યથાવત.

ગોંડલના પુનિત નગરમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી ચાલી આવતી ગણેશ ઉત્સવની ભવ્ય પરંપરા આ વર્ષે પણ અતૂટ રહી છે. જોકે, મંદિરનું રિનોવેશન કાર્ય ચાલુ હોવાથી, … Read More

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં ગણેશોત્સવ – 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવ – 2025 અંતર્ગત ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન … Read More

error: Content is protected !!