Gondal-Rajkot સાંસદશ્રી રમેશભાઇ ધડુકની- અધ્યક્ષતામાં ગોંડલ તાલુકાના સાંસદ આદર્શ ગ્રામ મોટા સુખપુર ખાતે વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઇ.

મોટા સુખપુરને ગાંધીજીની કલ્પનાને સાકાર કરતું સર્વાંગી વિકાસ ઘરાવતું આદર્શ ગ્રામ બનાવાશે-સાંસદશ્રી રમેશભાઇ ઘડુક  વર્ષ ૨૦૧૪થી આદર્શ ગ્રામ યોજના અમલી બનાવાઇ છે. જે અન્વયે પોરબંદર વિસ્તારના સાંસદશ્રી રમેશભાઇ ધડુક દ્વારા … Read More

Gondal-Rajkot ગોંડલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં કોંગ્રેસ નેતાના રીમાન્ડ નામંજૂર કરતી કોર્ટ.

લેન્ડ ગ્રેબિંગના કેસમાં પોલીસ દ્વારા માંગવામાં આવેલ ૫ દિવસના રીમાન્ડ અરજી નામંજૂર ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના વેજા ગામના રહેવાસી વિક્રમભાઇ ડાંગર દ્વારા એડવોકેટ દિનેશ પાતર તથા અન્યો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ … Read More

Dhoraji-Rajkot ધોરાજી સરકારી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ચાલી રહી છે.

ધોરાજી સરકારી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ચાલી રહી છે ભ્રષ્ટાચાર સહિત અનેક ફરિયાદો ઊઠી છે રાજ્ય સરકારમાં પણ આ બાબતે અનેક ફરિયાદો થઈ છે અને રાજકોટ આરોગ્ય વિભાગ માંથી … Read More

Gondal-Rajkot ગોંડલ નગરપાલિકા વેરા વધારા ની સામે કોંગ્રેસીઓ આવેદન આપે તે પહેલા ધરપકડ કરી લેવામાં આવી.

કોરોના ની વિકટ પરિસ્થિતિમાં લોકોની આર્થિક કમર તૂટી જવા પામી છે ત્યારે ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા લોકોને દાઝ્યા પર ડામ દેવા વેરામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હોય ભૂગર્ભ ગટરનો વેરો … Read More

Dhoraji-Rajkot તારીખ ૦૬/૦૬/૨૦૨૧ ના રોજ ધોરાજી શહેર તથા તાલુકા યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પ માં યુવાનો,વડીલો એ બ્લડ ડોનેશન કરી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ માં સાત વર્ષ પૂર્ણ થયા તેના અનુસંધાને સેવા એજ સંગઠન અને સંગઠન એજ સેવા સેવાકાર્ય … Read More

Dhoraji-Rajkot “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે આજે ગુજરાત સરકાર અને ગુજરાત વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ નાં કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં યોજવામાં આવ્યા.

” ગુજરાતમાં કોવિડ-૧૯ નાં સંક્રમણ સમયે જે ઓક્સિજન ની અછત ઉભી થઇ હતી. હાલ માં જ તાઉતે વાવાઝોડાં દરમિયાન ઓક્સિજન પૂરો પાડતાં લાખો વૃક્ષો ધારાશાયી થયા. જેને પગલે સરકાર દ્વારા … Read More

Gondal-Rajkot ગોંડલ કૉંગ્રેસ દ્વારા ફી માફી માટે કરવામાં આવેલ રજુઆત સ્વીકારતા અનેક સ્કૂલ સંચાલકો.

ગોંડલ તાલુકા બક્ષીપંચ મોરચાના કૉંગ્રેસ પ્રમુખ રુસભરાજ પરમાર દ્વારા આ કોરોના કાળ માં લોકો આર્થિક તંગી નો સામનો કરી રહ્યા છે અને ધંધા રોજગાર બંધ સમાન છે ત્યારે લોકો ને … Read More

Gondal-Rajkot આજ રોજ ગોંડલમા શ્રી પાપહારી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે એક માનવ સેવાનો કાર્યક્રમ યોજાયો.

આજરોજ તા.૬/૬/૨૦૨૧ ના રોજ ગોંડલ શ્રી પાપહારી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે એક માનવ સેવાનો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો જેમાં ગોંડલ બ્રહ્મ સમાજ ના અગ્રણી રાવલ પરિવાર ના શ્રી … Read More

Gondal-Rajkot પીડિત વ્યાપારીને ગોંડલ માર્કેટ યાર્ડ તંત્રએ એમ્બ્યુલન્સની લોગબુકની નકલ આપવાની ના ભણી:યાર્ડની એમ્બ્યુલન્સ રાજકોટ સુધીજ લઈ જવાનો નિયમ છે વધુ દૂર જવું હોયતો યાર્ડ ઓફિસની મંજૂરી લેવી જરૂરી છે : ચેરમેન

ચર્ચાના ચકડોળે ચડેલી ગોંડલ માર્કેટિંગ યાર્ડ એમ્બ્યુલસ પ્રકરણમાં યાર્ડના પીડિત વેપારી કોંગ્રેસી આગેવાન અને યાર્ડ તંત્ર વચ્ચે એમ્બ્યુલન્સની લોગબુકની નકલ બાબતે ધમાસાણ સર્જાઈ જવા પામ્યું છે એક તરફ પીડિત દ્વારા … Read More

Dhoraji Rajkot ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ મદ્રેસા દારુલ ઉલુમ મિસ્કીનિયાહ સંસ્થાનું હાલ ૧૦૦ મું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે સંસ્થામાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી.

ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ મદ્રેસા દારુલ ઉલુમ મિસ્કીનિયાહ સંસ્થાનું હાલ ૧૦૦ મું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે સંસ્થામાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં યુવાન ઉદ્યોગપતિ હાજી ઈમ્તિયાઝ … Read More

error: Content is protected !!