Gondal-Rajkot ગોંડલ યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝ ની 125 મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ.
ગોંડલ ની એશિયાટિક કોલેજ ખાતે નેતાજી સુભાસચંદ્ર બોઝ ની 125 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે એશિયાટિક કોલેજના ચેરમેન ગોપાલભાઈ ભુવા, ગોંડલ શહેર યુવા ભાજપ પ્રભારી … Read More











