Gondal-Rajkot ગોંડલ નગરપાલિકા દ્વારા ૨૬ લાખના ખર્ચે જુદાજુદા ત્રણ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું.
ગોંડલ નગરપાલિકા દ્વારા આજરોજ જુદા-જુદા ત્રણ કામોના જેવા કે ખોડિયાર નગરમાં ૧૩ લાખના ખર્ચે પુલનું ખાતમુરત તથા ૩ લાખના ખર્ચે સિદ્ધાર્થ નગર માં પાઇપ કન્વર્ટ પુલ ખાતમુહૂર્ત તથા રામ દ્વારથી … Read More











