Gondal-Rajkot યુક્રેનમાં યુધ્ધના માહોલ વચ્ચે ગોંડલની બે વિદ્યાર્થીઓ ફસાઈ.
યુક્રેનમાં અભ્યાસ કરતી બંસી રામાણી અને દેવાંશી દાફડા યુદ્ધના માહોલ વચ્ચે ઘરે પરત ન ફરી શકતા પરિવાર ચિંતિત. યુક્રેનમાં યુધ્ધના માહોલ વચ્ચે ગોંડલની બે વિદ્યાર્થીઓ ફસાઈ છે, યુક્રેન એમ.બી.બી.એસ … Read More











