દિકરીઓના આશીર્વાદ સમાન સ્કીમ એટલે રાજ્યસરકારની ‘‘વ્હાલી દીકરી’’ યોજનાઃ ૩૪૫ દીકરીઓને મળેલો લાભ.
દીકરીના જન્મને પ્રોત્સાહન આપતું રાજ્ય સરકારનું વધુ એક કદમ એટલે ‘‘વ્હાલી દીકરી યોજના’’ દીકરીઓના જન્મને સતત ને સતત પ્રોત્સાહન આપી, તેમને સાક્ષર બનાવવાના હેતુસર રાજય સરકારે ‘‘બેટી બચાવો, બેટી પઢાવો’’ યોજના કાર્યાન્વિત … Read More











