Jasdan-Rajkot-જસદણ પો.સ્ટેના મારામારીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાશતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
પોલસ મહાનિરીક્ષક ક્રાઇમ-૧ સી.આઇ.ડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા નાસ્તા-ફરતા આરોપીઅઓ પકડવા માટેની તા.૧૬/૦૩/૨૦૨૨ થી ૧૫/૦૪/૨૦૨૨ સુધીની ડ્રાઇવ આપવામાં આવેલ હોય જે અનુસંધાને રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંધ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા … Read More











