Gujarat-ડી.જી.પી.ગુજરાત દ્વારા એનાયત કરાયેલ સાયબર કોપ એવોર્ડ ફેબ્રુઆરી – ૨૦૨૨ રાજકોટ રૂરલ LCB બ્રાન્ચે પ્રાપ્ત કર્યો.
ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રીઆશિષ ભાટિયા સાહેબ દ્વારા Cyber Cop of The Month Award એનાયત કરવામાં આવ્યો.. જેમાં રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર અજયસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઈ બારડ, … Read More











