રાજકોટની માધાપર ચોકડી પાસેથી ૮૦૪ બોટલ દારૂ ભરેલો ટ્રક પકડાયો.
ટ્રકચાલક રાજસ્થાનના શખ્સની ધરપકડ, રૂા.૯ લાખનો મુદ્દામાલ કબજે રાજકોટની માધાપર ચોકડી પાસે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી રૂા.૯૪,૮૦૦ની કિંમતની ૮૦૪ બોટલ વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ કરી દારૂ … Read More











