ભાવનગર ની પોલીસે શહેરના તરસમીયા રોડ પાસેથી રૂ.૨ હજાર ના દરની રૂ.૭.૫૮ લાખની ડુપ્લીકેટ નોટો સાથે બે મહિલાઓ ઝડપાય.
ભાવનગરની પોલીસે શહેરના તરસમીયા રોડ પાસેથી રૂ. ૭.૫૮ લાખની બે હજારના દરની જાલી નોટો બે મહિલાઓને ઝડપી લઈ વધુ પુછપરછ હાથ ધરી છે. બોટાદની મહિલા ભાવનગરની મહિલાને જાલીનોટ આપવા ભાવનગર … Read More











