એરફોર્સમાં અગ્નિવીર-વાયુ તરીકે જોડાવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ : ૫ જુલાઈ સુધી અરજી સ્વીકારવામાં આવશે.
–સૌરાષ્ટ્રના યુવાનો માટે રોજગારી સાથે દેશની સેવા કરવાનો અમુલ્ય અવસર ભારતીય વાયુસેના લાવી રહી છે. જે અન્વયે ભારતીય વાયુસેનામાં અગ્નિવીર-વાયુ તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ https://careerindianairforce.cdac.in અથવા https://Indianairforce.nic.in વેબસાઈટ પર તા. ૫ જુલાઈ ૨૦૨૨ સુધીમાં … Read More











