વિંછીયા પો.સ્ટેના ગુંદાળા ગામેથી ડીગ્રી વગરના ડોક્ટરને દવાના જથ્થા સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી બોગસ દસ્તાવેજો અને સર્ટીફીકેટ રાખી લોકોની જીંદગી સાથે છેડા કરતા બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના … Read More

ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારમાં રહેતો અલ્પેશ ઉર્ફે અપ્પુ રાઠોડને સુરત લાજપોર જેલ ખાતે ધકેલતી ગોંડલ સિટી પોલીસ.

ગોંડલ સીટી ભગવતપરામા રહેતો અને નાગદાદાના ઓટા પાસે બેસતો અને અવારનવાર મીલકત સંબંધી તેમજ ચોરી તેમજ અપહરણ જેવા ગંભીર ગુન્હામા અવાર નવાર પડકાયેલ અલ્પેશ ઉર્ફે અપ્પુ સ/ઓ હરેશભાઇ રાઠોડ જાતે … Read More

ગોંડલના ખોડીયાર નગર માં નવા બની રહેલા સાત મકાનો નાં સ્લેબ એક સાથે ધરાશય:કડીયા કામ બંધ હોય જાનહાની ટળી: બિલાડી ના ટોપ ની જેમ ફૂટી નિકળા કોન્ટ્રાક્ટરો સામે ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જરૂરી.

  ગોંડલ માં જાણે રાતોરાત કરોડપતિ બનાવની હોટ લાગી હોય તેમ કોન્ટ્રાક્ટરો નો રફળો ફૂટી નીકળ્યો છે આવા કોન્ટ્રાક્ટરો વધુ નફાખોરી માટે બાંધકામ ના મટીરીયલ લોટ પાણી લાકડા જેવો હલકો … Read More

ગોંડલ તાલુકાના કમઢીયા ગામે જુગાર રમતા ૬ પત્તા પ્રેમીઓ ઝડપાયા.

ગોંડલ તાલુકા PSI ડી.પી.ઝાલા સહિતની ટીમનો.દરોડો : રોકડ રૂ ૧૧૬૩૦નો મુદ્દામાલ જપ્ત. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના કમઢીયા ગામે મલાર નામની સિમમાં આવેલ હિંમતભાઈ ગાંડુભાઈ હિરપરાની વાડીએ ખુલા પટમાં જુગાર … Read More

ગોંડલના બેટાવડમાં સ્ટેટ વિજીલન્સ પોલીસની રેડ બાદ તાલુકા પોલીસમાં પીએસઆઈ સહિત 8 કર્મચારીઓની સામુહિક બદલી.

ગોંડલ તાલુકાના બેટાવડ ગામે ગઈકાલના રોજ સ્ટેટ વિજિલન્સ પોલીસે રેડ કરીને દેશી દારૂની મિની ફેક્ટરી ઝડપાયા બાદ જીલ્લા પોલીસ વડાએ તાલુકા પોલીસ સામે લાલ આંખ કરીને પોલીસ સ્ટેશનના ઘણા કર્મચારીઓની … Read More

રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના ભૂખી પાસે આવેલ ભાદર-2  ડેમ આજે થઇ શકે છે ઓવરફ્લો, આજૂ-બાજૂના ગામડાઓને કરાયા એલર્ટ.

ધોરાજીના ભૂખી પાસે આવેલ ભાદર-2 ડેમમાં પાણીની વધું આવક થશે તો ડેમનાં દરવાજા ખોલવામાં આવી શકે છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી તેમજ ઉપલેટા … Read More

લો પ્રેશર સક્રિય: ૧૫ જુલાઈ સુધી રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી.

રાજ્યમાં હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના ભાવનગર … Read More

ગોંડલના બેટાવડ ગામની સીમમાંથી સ્ટેટ વિજિલન્સે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી.

તાલુકા પોલીસ ઉંઘતી રહી અને ગોંડલના બેટાવડ ગામની સીમમાંથી સ્ટેટ વિજિલન્સે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી  ગોંડલ તાલુકાના બેટાવડ ગામે સ્ટેટ વિજિલન્સ પોલીસે દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપી પાડી છે.સ્ટેટ … Read More

ગોંડલમાં ચોરાઉ વાયર માંથી કોપર કાઢી વેચવા આવેલા બે શખ્સો ઝડપાયા.

ગોંડલ શહેરના રોમાં ટોકીઝ પાછળ ભંગારના ડેલામાં શંકાસ્પદ હાલતમાં બે શખ્સો ચોરાઉ વાયર માંથી કાઢેલ કોપર વેચવા માટે આવેલા હોય સીટી પોલીસે બાતમીના આધારે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી … Read More

ગોંડલની ભવનાથ સોસાયટીમાંથી ઈગ્લીશ દારૂ સાથે એલસીબી પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો.

  ગોંડલમાં ઉચ્ચ કક્ષાએ થી સેટિંગ થી ચાલતા ઈંગ્લિશ દારૂ નાં અડ્ડા ઉપર ગાંધીનગર ની સ્ટેટ વિજિલન્સ ની પણ મીઠી નજર હોય તેમ ગોંડલ માં ખુલ્લેઆમ ઈંગ્લિશ દારૂ  વેચાણ કેન્દ્ર … Read More

error: Content is protected !!