ગોંડલ શહેરના ભોજરાજપરામાં આવેલ વિશ્વેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ શાંતિભાઈ રૈયાણીના રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડી પાડતી ગોંડલ સિટી પોલીસ.
જુગાર ખેલતા ૬ નબીરા ઝડપાયા કુલ રૂ.૧.૮૭.૫૦૦નો મુદ્દામાલ જપ્ત. આરોપી :- (૧) શાંતિભાઈ બચુભાઇ રૈયાણી,(૨) પિન્ટુભાઈ ગોબરભાઈ રૈયાણી (૩) રમેશભાઈ ગોબરભાઈ હીરપરા (૪)સુનીલભાઈ કોટડીયા,(૫) કિશોરભાઈ મોહનભાઇ રૈયાણી,(૬) શાંતિભાઈ મેઘજીભાઈ વેકરીયા….. … Read More











