ઓસમ્ ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સરકાર પ્રયત્નશીલ -રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી: પાટણવાવ પર્વત તળેટીમાં પરંપરાગત લોકમેળો ખુલ્લો મૂકતાં રાજ્યમંત્રીશ્રી.
રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે ઓસમ ડુંગરની તળેટીમાં માત્રીમાતાના સાનિધ્યે વર્ષોથી યોજાતા ભાદરવી અમાસના ત્રીદિવસીય પરંપરાગત લોકમેળાને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીએ પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ધારાસભ્ય શ્રી લલિતભાઈ … Read More











