મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના: મચ્છુ નદીમાં ચાલતું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ : રાહત કમિશનર હર્ષદ પટેલે કરી જાહેરાત.
નેવી, આર્મી, એનડીઆરએફ, ફાયરની ટીમો દ્વારા નદીના શોધખોળ ચાલુ હતી પરંતુ છેલ્લા બે દિવસથી કોઈ મૃતદેહ ન મળતા આજે ઓપરેશન પૂર્ણ થયાની જાહેરાત કરાઈ મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યાની ઘટનામાં … Read More











