ગોંડલ એ.પી.એમ.સી અને ભુજ “સેન્ટ્રલ ઓફ એક્સેલન્સ ફોર ડેટપામ” થી પ્રભાવિત થતા ઈઝરાયેલી એમ્બેસેડર.
રાજકોટના પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની મુલાકાત લેતા ઈઝરાયેલી એમ્બેસેડર શ્રીમાન યેર એશેલ. ભારતની પ્રગતિશીલ કૃષિને નિહાળી ખેડૂત સાથે મુલાકાત કરી ખેતી અંગે વાર્તાલાપ કરવા ઇઝરાયેલી એમ્બેસેડર શ્રીમાન યેર એશેલએ ઈન્ડો … Read More











