રૂપાવટી પાસેથી પકડાયેલા બંને શખ્સોએ ૨૦ ચોરી કબૂલી:રૂ.૫.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત.
રાજકોટ રૂરલ એલ.સી.બીના પીઆઇ વી.વી.ઓડેદરા અને ટીમની કામગીરી:બન્ને શખ્સો રેકી કર્યા બાદ ધોળે દિવસે જ ચોરી કરતા:૨૦ ચોરીમાંથી બેમાં જ ગુન્હા નોંધાયા! રાજકોટ જીલ્લાના ગોંડલ, કોટડાસાંગાણી, શાપર, લોધિકા, જામકંડોરણા અને … Read More











