ગોંડલમાં ડો.આંબેડકર જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી:સાંસદ રમેશભાઈ ધડુક અને રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાએ સ્મૃતિચિન્હ અર્પણ કર્યુ.

ખટારા સ્ટેન્ડ પાસે પ્રતિમાને શહેરના અગ્રણીઓ દ્વારા ભાવવંદના અને પુષ્પમાળા અર્પણ કરી બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકર સાહેબની 132મી જન્મજયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ગોંડલ શહેર મેઘવાળ સમાજ … Read More

સાડા પાંચ કરોડનો રેકર્ડ બ્રેક નફો કરતી ગોંડલ નાગરીક સહકારી બેંક બેંક દ્વારા ૧૯૦.૫૭ કરોડનુ ધિરાણ કરાયુઃ જીલ્લાનાં સહકારી ક્ષેત્રમાં નાગરીક બેંક ટોપ પર.

ગોંડલમાં લોકોની બેંક  ગણાતી નાગરીક સહકારી બેંકે પુરા થતા વર્ષમાં પાછલા વર્ષોની તુલનામા પ્રગતિની હરણફાળ ભરી હોય સહકારી ક્ષેત્ર માં નવા આયામ સર્જાયા છે.રેકર્ડબ્રેક નફા માટે બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા તથા … Read More

રાજકોટ Reng I G એ ઓર્ચાર્ડ પેલેશ અને બાલાશ્રમની મુલાકાત લીધી.

ગોંડલ નગપાલિકા સંચાલિત બાલાશ્રમ તેમજ ઓર્ચાર્ડ પેલેસની રાજકોટ RENG IG અશોક યાદવે પોતાના પરિવાર સાથે મુલાકાત લઈ ને નગરપાલિકા સંચાલિત બાલાશ્રમ તથા વૃદ્ધાશ્રમ અંગે વિગતો જાણી હતી ગોંડલ રાજવી એ … Read More

જસદણ બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત કાર ચાલકને ગંભીર ઈજા.

જસદણ બાયપાસ રોડ ઉપર ગોખલાણા ચોકડી પાસે એક કાર અને ટાટા 407 વચ્ચે અકસ્માત થયેલ આ અકસ્માતમાં કારચાલક ના પગમાં કાર અંદર પસાર થઈ એક ફૂટની આસપાસ ય ગલ બેસી … Read More

ઉપલેટા તાલુકાના ગધેથડ ખાતે આવેલ ગાયત્રી આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી લાલબાપુના હસ્તે બે-બે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું.

  ગોંડલના માજી ધારાસભ્ય સ્વર્ગસ્થ મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજા તથા સ્વર્ગસ્થ બારાજબા મહિપતસિંહજી જાડેજા નાં સ્મરણાર્થે ગોંડલની જનતા માટે અનિરૂદ્ધસિંહ મહિપતસિંહજી જાડેજા(રીબડા)   હસ્તે:- રાજદીપસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા ગાયત્રી આશ્રમ ગધેથડ,ખાતે … Read More

રાષ્ટ્રકક્ષાની એન.એમ.એમ.એસની પરીક્ષામાં મેવાસા કુમાર શાળાના ચાર વિધાર્થીઓ થયા સિલેક્ટ : સરકારી શાળના વિધાર્થીઓએ વધાર્યું શાળાનું ગૌરવ.

નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) 2023ની પરીક્ષામાં જેતપુર તાલુકાના મેવાસા ગામની સરકારી કુમાર શાળાના ચાર વિધાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાથીઓને ધોરણ 09થી 12 સુધીનો … Read More

ગોંડલ હવામહેલ પેલેસ નામદાર રાજકુમાર સાહેબ શ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ ને જન્મદિવસે પુસ્તક ની ભેટ સાથે શુભેચ્છાઓ પાઠવી.

ગોંડલ હવામહેલ પેલેસ ના નામદાર રાજકુમાર શ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ ના શુભ જન્મ દિવસ અવસરે ગોંડલ ના પ્રકૃતિપ્રેમી અને સામાજીકસેવા કરતા ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના સ્થાપક અને ટ્રસ્ટી હિતેશભાઈ … Read More

ગોંડલ શહેરમાં ઓનલાઈન યંત્ર  જુગારનો વિડીયો થયો વાયરલ.

સી.સી.ટી.વી.વગર ચાલતો જુગાર :યંત્ર વેચાણ ના બહાને યાડૅમા ધીકતો ધંધો કાર્યવાહી કરી બંધ કરાવે તેવી માંગ. ગોંડલ શહેરમાં છેલ્લા ધણા સમય થી ઓનલાઈન યંત્ર જુગાર નો ધમધમાટ શરૂ થયો છે … Read More

ભાડલા પો.સ્ટે. વિસ્તારમાં મળી આવેલ મંદબુધ્ધિ બાળકિશોરને તેના વાલી-વારસ સાથે મિલાપ કરાવતી ભાડલા પોલીસ.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી. ઝાલા સાહેબ, ગોંડલ વિભાગની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સ્ટે.મા SHE TEAM ની S.O.P. મુજબ મહીલા અને … Read More

આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે સુલતાનપુર નું વિરા ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી.

ગોંડલ ના સુલતાનપુર નું સેવાકીય સંસ્થા વિરા ગ્રુપ દ્વારા છેલ્લા 6 વર્ષ થી પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યું છે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અનોખી ઉજવણી કરવામાં આવી … Read More

error: Content is protected !!