ગોંડલ ના સુલતાનપુર ની સેવાકીય સંસ્થા “વિરા ગ્રુપ ” ને ઇન્દોર (મધ્ય પ્રદેશ ) ખાતે રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ 2022 થી સન્માનિત કરવામાં આવ્યા.

તા. 26 જૂન ના રોજ ઇન્દોર ખાતે વિશ્વ ગુરુ ભારત નેશનલ કોન્ફરન્સ તથા રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ 2022 નું હોટલ મેરિયટ ઇન્દોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મા સમગ્ર … Read More

ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો:ગોંડલ યાર્ડે ૨૩.૬૧ કરોડની જંગી આવક કરી દાયકાઓથી પ્રથમ નંબરે રહેતા ઊંઝા યાર્ડને બીજા નંબરે ધકેલ્યું.

ગુજરાત-સૌરાષ્ટ્ર માં ગોંડલ યાર્ડે ડંકો વગાડ્યો. ઊંઝા યાર્ડ ૨૩.૨૯ કરોડની આવક સાથે બીજા નંબરે અને રાજકોટ યાર્ડ ૨૧.૯૮ કરોડની આવક સાથે ત્રીજા નંબરે સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડે નાણાકીય … Read More

જસદણ માંથી ચોરી થઈ ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમ ને પકડી પાડતી ગોંડલ સીટી પોલીસ.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ પી. એ. ઝાલા તરફ થી મીલકત સંબંધીત ગુન્હાઓ બનતા અટકાવવા તથા મીલ્કત સંબંધીત બનેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચના … Read More

મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ખાખડબેલા ગામે શાળા પ્રવેશોત્સવમાં ભાગ લઇ બાળકો સાથે તિથિ ભોજન કર્યુ.

 શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ પડધરી તાલુકાના ખાખડબેલા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં ૧૧ બાળકોને ધો.૧માં પ્રવેશ અપાયો હતો. મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કિટનું … Read More

ગુજરાત માલધારી મહાપંચાયતના હળવદ તાલુકા કન્વીનર તરીકે ગોપાલભાઈ દોરાલાની નિમણૂક.

માલધારી સમાજમાં સામાજિક, રાજનૈતિક ક્રાંતિ માટે યોગદાન આપવા સંગઠનની મહત્વની ભૂમિકા. હળવદ પંથકના ભરવાડ-માલધારી સમાજના સક્રિય આગેવાન અને સમાજ માટે સતત અગ્રેસર રહીને સેવાકીય કાર્યો કરતા ગોપાલભાઈ દોરાલાને સમાજના હિત … Read More

ગોંડલ કડીયા લાઈનમાં અજાણ્યા બે ઈસમોએ વૃધ્ધ સાથે અથડાઈને એટીએમ કાર્ડ બદલાવી નાણા ઉપાડી લીધા.

ગોંડલ શહેરમાં એટીએમ કાર્ડમાંથી નાણા ઉપાડી લેવાની ગઠીયાઓની એક અનોખી મોડસ ઓપરેટી સામે આવી છે.કડીયા લાઈનમાં એક વૃધ્ધ સાથે અથડાઈને એટીએમ કાર્ડ બદલાવીને બે ઈસમોએ બેંકમાંથી વૃધ્ધના નાણા ઉપાડી લીધા … Read More

ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ અને રોટરી કલબ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરાઈ.

ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ અને રોટરી ક્લબ ગોંડલ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. ગોંડલ નેશનલ હાઈવે નવા … Read More

રાજકોટ એઇમ્સના ડો. ઉત્સવ પારેખ ગોલ્ડ મેડલથી સન્માનિત.

એઇમ્સ ડીરેક્ટર પ્રો. ડૉ. (કર્નલ) સી.ડી.એસ. કટોચે રાષ્ટ્રીય કક્ષાની આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી.   ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS), રાજકોટ ખાતે ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી વિભાગના ડો. … Read More

ખેડૂતોનો મુરઝાતો પાક બચાવવા તાકીદે નર્મદા કેનાલ શરૂ કરવા કોંગ્રેસની માંગ.

હળવદ તાલુકા કોંગ્રેસ દ્વારા ગૌચર,ખેત તળાવડાં અને ચોરીના બનાવો અટકાવવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું ખરીપાક સીઝન પૂર્વે હળવદ,મોરબી અને માળીયા તાલુકામાં ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે પરંતુ હજુ સુધી વરસાદ … Read More

ગોંડલ ની શ્રી ઓરો સ્કુલ દ્વારા ઇન્ટરનેશનલ યોગ દિવસ ની ભવ્યાતી ભવ્ય ઉજવણી ઓરો સ્કુલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી.

શ્રી આરો સ્કુલ ની ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ બંને માધ્યમોના નાના-મોટા ધોરણના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ યોગા કરીને યોગાનું આપણા જીવનમાં શું મહત્વ છે. તેનું વિશેષ જ્ઞાન જાણીતા યોગ … Read More

error: Content is protected !!