ઉમવાડા અંડરબ્રિજ માં ત્રણ ફુટ પાણી ભરાયા:વાહનવ્યવહાર ઠપ્પ:રાહદારીઓ પરેશાન થયા.
ગોંડલ નાં ઉમવાડા અંડરબ્રિજ માં વગર વરસાદે ત્રણ ફુટ જેટલા પાણી ભરાતા પરીવહન માટે મહત્વ ના ગણાતા આ માર્ગ પર વાહનવ્યવહાર ને અસર પહોંચી હતી.રેલ્વે તંત્ર દ્વારા પાણી ખેંચવાની મોટર … Read More











