ગોંડલના ખડવંથલી ગામનાં અનુસૂચિત જાતિના છ લોકો દ્વારા સ્મશાન નીમ કરવામાં મુદ્દે દવા પી આત્મવિલપન ની ચીમકી આપવામાં આવી.
ગત તા. ૧૬ થી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા કોઈ જવાબ ન આપવામાં આવતા આત્મવિલોકોની ચિમકી અપાઈ. ગોંડલ તાલુકાના ખડવંથલી ગામના અનુસુચીત જાતીના લોકો દ્વારા ખડવંથલી ગામે … Read More











