રાષ્ટ્ર અને સમાજના વિકાસમાં માઁ શક્તિ સ્વરૂપી મહિલાઓની મુખ્ય ભૂમિકા વિષય બાબતે ગોંડલ જિલ્લાની મહિલા સમન્વય બેઠક ગોંડલ ખાતે મળી.
સ્ત્રી સશક્તિકરણના વર્તમાન સમયમાં રાષ્ટ્ર અને સમાજના વિકાસમાં મહિલાઓની મુખ્ય ભૂમિકા હોવી જોઈએ મહિલાઓની સમાજમાં સંગઠિતતા અને સક્રિયતા વધી રહે તે ખૂબ જ પ્રશંસનીય છે અને મહિલાઓમાં રહેલી અપ્રતિમ શક્તિ … Read More











