ગોંડલ ના ઉમવાડા રોડ પર ની ઘટના : પ્રેમી પંખીડા એ આલિંગનબધ્ધ બની કુવામાં ઝંપલાવ્યુ:બન્ને ના મોત.
ગોંડલ નાં ઉમવાડા રોડ પર આવેલી વાડીનાં કુવા માં ગતરાત્રે પ્રેમી યુગલે ઝંપલાવી પ્રેમ ની વેદી પર બલિદાન આપ્યુ હતુ.બનાવ ના પગલે દોડી ગયેલી પોલીસે પાણી ભરેલા એંસીફુટ ઉંડા કુવામાં … Read More











