ગોંડલ નાં રાજાશાહી સમય ના બન્ને પુલ ભારે વાહનો માટે બંધ કરાશે: કલેકટર નુ જાહેરનામુ સોમવારે બહાર પડશે:પરીવહન ને ભારે ધક્કો:આઠ થી દશ કી.મી.નો ફેરો મારવો પડશે:સુરેશ્રવર મહાદેવ નો વૈકલ્પિક રસ્તો અને પુલ બિસ્માર.
ગોંડલ ના રાજાશાહી સમય ના હોસ્પિટલ તરફ જતા અને પાંજરાપોળ થી ઘોઘાવદર મોવિયા ના માર્ગ ને જોડતા બન્ને હેરિટેઝ પુલ જર્જરીત હોય હાઇકોર્ટ મા વકીલ શ્રી યતિષભાઈ ગોવિંદભાઈ દેસાઈ એ … Read More











