ઇન્ટેક સંસ્થા દ્વારા ગોંડલના રાજાશાહી પુલોના રીપેરીંગ માટે પદ્ધતિસર સર્વે બાદ પ્રારંભિક રીપોર્ટ તૈયાર : રીપેર તથા રીસ્ટોરેશન અર્થે જરૂરી વ્યુહરચના મુજબ પુલની આગળની કામગીરી હાથ ધરાશે.
ગોંડલમાં આવેલ રાજાશાહી સમયના બે પુલો-મોંઘીબા કન્યા છાત્રાલય તથા પાંજરાપોળથી સામા કાંઠાને જોડતા ઐતિહાસિક પુલ અસરગ્રસ્ત થતા આ બંને પુલને રીપેર કરવા માટે ગોંડલ નગરપાલિકા દ્વારા સમારકામ શરુ કરવામાં આવેલ … Read More











