ગોંડલ સબ જેલમાં આજીવન કેદની સજા નાં બે કેદીઓ સારી વર્તણુક નાં કારણે જેલ મુક્ત થયા.

એક કેદી 17 વર્ષ અને બીજા કેદી 25 વર્ષથી સજા ભોગવતા હતા આ બંને કેદીઓ ની મુક્તિ માટે જેલતંત્ર દ્વારા સરકાર માં દરખાસ્ત કરવામાં આવતા મંજૂરી મળી હતી ગોંડલ સબ … Read More

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ઘરેબેઠા ઓનલાઇન અરજી કરી શકાશે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના (PMJAY) અંતર્ગત આયુષ્માન કાર્ડ બનાવવું ખુબ સરળ બન્યું છે. લાભાર્થીઓ ધરબેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકશે. આયુષ્માન એપ – વેબ પ્લેટફોર્મ તથા મોબાઇલ એપ્લિકેશન સરકારશ્રી … Read More

ગોંડલ પી.જી.વી.સી.એલ ના વીજ પોલ ઉપર લગાવેલા હોર્ડિંગ અકસ્માત સર્જે તે પહેલા ઉતારવા જરૂરી.

ગોંડલ શહેરના વિવિધ વિસ્તારોમાં આડેધડ પી જી વી સી એલ નાં થાંભલાઓ ઉપર વેપારીઓ સ્કૂલ સંચાલકો, સંસ્થાઓ, ટ્યુશન કલાસ,હોસ્પિટલ, હોટલ,રેટોરન્ટ દ્વારા ગેરકાયદેસર પોતાના ધંધા ની જાહેરાત ના હોર્ડિંગ બોર્ડ લગાવી … Read More

ગોંડલ ની ચકચારી ઘટના માં કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા નો ખુલાસો:દરબાર વેસ્ટ કોર્પોરેશન નાં માલીક નાં આક્ષેપો વાહીયાત,પોલીસ તટસ્થ તપાસ કરે:બદનક્ષી અંગે કાનુની પગલા લેવાશે.

ગોંડલ નગરપાલિકા માં ડોર ટુ ડોર કલેક્શન કોન્ટ્રાક્ટ નાં ટેન્ડર મુદ્દે સુરત નાં કોન્ટ્રાક્ટર નું અપહરણ કરી ઢોરમાર માર્યા ની કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયાએ પોલીસ માં આપેલા નિવેદન અંગે જેમની પર … Read More

કરૂણા અભિયાન-૨૦૨૪’: રાજકોટ જિલ્લામાં પક્ષી બચાવવા વનવિભાગ દ્વારા કંટ્રોલરૂમના હેલ્પલાઈન નંબર જારી કરાયા.

ઉત્તરાયણ વખતે પતંગ દોરાથી ઘવાતાં અનેક પક્ષીઓને સમયસર સારવાર આપીને બચાવવા ગુજરાત સરકારે ‘કરૂણા અભિયાન’ની પહેલ કરી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વન વિભાગ દ્વારા સરકારના અન્ય સંબંધિત વિભાગો, બિનસરકારી … Read More

બાર કરોડ નાં ટેન્ડર રદ કરવાની ચકચારી ઘટનાં માં સુરત નાં કોન્ટ્રાક્ટર પોલીસ મથકે પહોંચ્યા:પોલીસે નિવેદન નોંધ્યુ:તપાસ બાદ યોગ્ય જણાયે ગુન્હો દાખલ કરાશે.

કોંગ્રેસ સમર્થન માં પહોંચી:ભાજપે આવેદનપત્ર આપી કહ્યુ ફરીયાદ કોંગ્રેસ પ્રેરીત છે:ચકચારી ઘટનામાં રાજકારણ ભળ્યુ: સુરત નાં કોન્ટ્રાક્ટર નું અપહરણ કરી બંગલા માં ગોંધી રાખી નગરપાલિકા નાં કારોબારી ચેરમેન, સદસ્ય, ચીફ … Read More

ગોંડલના રુપાવટી માં યુવાને ગળાફાંસો ખાધો:પરીવાર પ્રસંગ માં ગયો હતો પાછળ થી યુવાને આત્મઘાતી પગલુ ભર્યુ.

ગોંડલ નાં રુપાવટી ગામે રહેતા યુવાને ઘરે એકલો હતો ત્યારે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ હતુ. પ્રાપ્ત વિગત મુજબ રુપાવટી રહેતા અને ફેબ્રીકેશનમાં મજુરી કરતા સોહીલ જાહીદભાઇ આમદાણી ઉ.23 પોતાનાં ઘરે … Read More

ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ ચેતજો : ગોંડલ શહેરમાં કડિયા લાઇન રોડ ઉપર આવેલ અનઅધિકૃત અને પરવાનગી વગરના બાંધકામને તોડી નાખવાનો નામદાર ગોંડલ કોર્ટ દ્વારા હુકમ.

આ કેસની વિગત એવી છે કે ગોંડલના રાજમાર્ગ કડિયા લાઈન રોડ ઉપર અંબરીશકુમાર વિજયકુમાર ઉદેશી તથા સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગોંડલ નગરપાલિકા પાસેથી બાંધકામની કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા વિના ગેરકાયદેસર … Read More

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન ગોંડલમાં હેલ્થકેરમાં પ્રભાવશાળી યોગદાન આપ્યું : શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલને હેમોડાયલિસિસ મશીનનું ભેંટ કર્યું.

ઓક્ટોબર મહિનામાં ગુજરાતના ગોંડલ શહેરની મુલાકાત દરમિયાન, દાઉદી બોહરા સમુદાયના ધર્મગુરુ પરમપાવન સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલને અત્યંત જરૂરી હેમોડાયલિસિસ મશીન ભેટમાં આપ્યું હતું. સ્થાનિક સમુદાયોને ટેકો આપવા માટે … Read More

error: Content is protected !!