ગોંડલ તાલુકાના ઘોઘાવદર માં વૃદ્ધાએ ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યુ: દિકરાઓ થી અલગ એકલા રહેતા હતા.
ગોંડલ તાલુકા નાં ઘોઘાવદર ગામે રહેતા વૃદ્ધાએ પોતાનાં ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ ઘોઘાવદર રહેતા શાંતાબેન જીવાભાઇ ડોબરીયા ઉ.૭૬ બપોર નાં સુમારે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ … Read More











