ગોંડલ પત્રકાર સંઘના નવનિયુક્ત હોદ્દેદારોનું ખોડલધામ મંદીર ખાતે ભવ્ય સન્માન.

ગોંડલના ઇતિહાસમાં આશરે 35 વર્ષ બાદ તમામ પત્રકારો એક જ મંચ પર એકઠા થઈને સર્વાનુમતે પત્રકાર સંઘના હોદ્દેદારોની વરણી કર્યા બાદ, આજે આ નવનિયુક્ત ટીમ માં ખોડલના શરણે પહોંચી હતી. … Read More

ગોંડલ પત્રકાર સંધના પ્રમુખ ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી : ગોંડલમાં પ્રથમવાર યોજાયેલ મિટિંગમાં સર્વાનુમતે સંગઠનની રચના કરવામાં આવી.

રાજકીય અગ્રણીઓ સમાજીક સંસ્થાઓની ઉપસ્થિતિમાં નામાવલી જાહેર કરવામાં આવી…નવનિયુક્ત કમીટીના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી… ગોંડલ પત્રકાર સંધની એક અગત્યની મીટીંગ ગુલમહોર રોડ ઉપર આવેલ હર્ટલી હેવન રીસોર્ટ્સ ખાતે યોજાઈ હતી જેમાં … Read More

ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખે હર્ષદસિંહ ઝાલા એ ભ્રષ્ટાચાર ગેરરીતિ મુદ્દે ચીફ ઓફિસર સામે ખાતાકીય તપાસ કરવા મુખ્યમંત્રી કરી રજૂઆત.

ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફસર પોતાના હોદોનો દુર ઉપયોગ કરી બાંધકામ બહુમાળી માર્જીનની જગ્યામાં મનસ્વી રીતે છુટછાટ આપી ફરજમાં બેદરકારી બદલ તેમજ નગરપાલિકામાં નાણાંનો જાણી જોઇને ગેરવર્તણૂકના આક્ષેપો સાથે ખાતાકીય તપાસ … Read More

ગોંડલનાં વેજાગામમાં માહિતી ખાતા દ્વારા સરકારની યોજનાકીય માહિતી પીરસાઈ : પરંપરાગત માધ્યમ સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન અપાયું.

 પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ દ્વારા ગોંડલના વેજાગામ ખાતે પરંપરાગત માધ્યમ દ્વારા યોજનાકીય જાણકારી આપવામાં આવી હતી. વેજાગામ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં કલાકારશ્રીઓ દ્વારા પરંપરાગત લોક ડાયરાનાં માધ્યમથી રાજ્ય … Read More

આટકોટમાં નિર્ભયાકાંડ જેવી ઘટના! 6 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ , નરાધમે ભયાનક ક્રુરતા આચરી.

ગુજરાતમાં ફરી એકવાર નિર્ભયા જેવો ધ્રુજાવી દેતો દુષ્કર્મના પ્રયાસનો કિસ્સો બન્યો છે. જસદણના આટકોટમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. પરંતુ આ પ્રયાસ નિષ્ફળ જતા નરાધમે બાળકીને ગુપ્તાંગમાં … Read More

ગોંડલ શહેરના ભોજરાજપરા કુંભારવાડા વિસ્તારમાંથી મહિલાઓ સહિત સાત જુગાર રમતા ઝડપાયા : રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી : પોલીસે રૂ ૧,૯૭,૦૦૦ હજારનો મુદ્દામાલ જપ્ત.

રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ PSI એચ.સી.ગોહીલ તથા PSI આર.વી.ભીમાણી સહિતનો સ્ટાફના પેટ્રોલીંગ દરમ્યાન મળેલ હકિકત બાતમીના આધારે ગોંડલ ભોજરાજપરા કુંભારવાડા મામાદેવ ના મંદિર પાસે ઇન્દુબેન જેન્તીભાઈ … Read More

ગોંડલ તાલુકાના મગફળી કેન્દ્ર ઉપર તોલ-માપ. અધિકારીની નિમણૂંક કરવા રજૂઆત:આપ મહિલા નેતા જીગીષા પટેલે જીલ્લા કલેકટરને જવાબદાર કર્મચારી વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી.

ગોડલ તાલુકાના મગફળી કેન્દ્ર ઉપર તોલમાપમાં ગરબડી થતા. હોવા અંગેની રજુઆત સાથે તોલમાપ અધિકારીઓને મુકવા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે ગોંડલ તાલુકાના ખેડુતોની ટેકાના ભાવે થયેલ રજીસ્ટર ગોંડલ તાલુકા … Read More

ટ્રેનના સમય પત્રકમાં સુધારા અંગે પ્રતિપાલસિંહ ઝાલાની રેલવેને રજૂઆત.

અપડાઉન કરતા લોકોને પડતી મુશ્કેલીઓ વિશે સ્ટેશન માસ્તર સહિતને કર્યા માહિતગાર ગોંડલ સ્ટેશન માસ્તરને અપ ડાઉન કરતાં લોકોની મુશ્કેલી વિશે માહિતગાર કરી જણાવ્યું કે ટ્રેન ક્રમાંક ૫૯૪૨૨ (વેરાવળ – રાજકોટ) … Read More

મેટોડા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી રૂપીયા ૬૮,૯૨,૮૦૦/-ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ગ્રામ્ય એલ.સી.બી.

ગોંડલ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર સાહેબ નાઓ દ્રારા દારૂ-જુગારની પ્રવૃતિ શોધી કાઢી આવી ગેર-કાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ … Read More

૩૫ વર્ષની આતુરતાનો અંત, લેઉવા પટેલ સમાજના મોભીઓનો પુરૂષાર્થ ૧૬–વિઘા જમીન સંપાદન કાર્ય પૂર્ણ, અમરેલી શહેરની મધ્યમાં : દિલીપ સંઘાણી.

લેઉવા પટેલ સમાજ ભવન નું ભવ્ય નિર્માણ થશે : દિલીપ સંઘાણી સુરક્ષાની ખાત્રી, સમાજને કોઈ ડર ન બતાવે : દિલીપ સંઘાણી લેઉવા પટેલ સમાજ ભવનનું નિર્માણ સમાજની એકતા અને વિકાસનું … Read More

error: Content is protected !!