Gondal-સેમળા થી ગોંડલ વચ્ચે હાઇવે પર તેલની રેલમછેલ:તેલ ભરેલા કન્ટેનર તથા સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત:ફાયરબ્રિગેડે રોડ સાફ કર્યો.

ગોંડલ થી સેમળા નેશનલ હાઇવે પર વહેલી સવારે તેલ ભરેલા કન્ટેનર તથા સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રોડ પર તેલ ઢોળાતા મફતનું તેલ મેળવવા લોકોએ પડાપડી કરી હતી.કન્ટેનર ને … Read More

Gondal-ગોંડલ માં રેલ્વે સ્ટેશન નજીક આવેલ લાલપુલ નીચે નો વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યો:પ્લેટફોર્મ લંબાવવા પુલ બંધ કરાયો હતો.

ગોંડલના રાજવી કાળના રેલવે સ્ટેશનને રેલવે મંત્રાલય દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવારંગ રૂપ આપવામાં આવી રહ્યા છે. ત્યારે વિકાસના અંતિમ ભાગરૂપે લાલપુલ (રાતુનાલુ) વિસ્તરણનું કામ શરૂ કરવામાં આવનાર હોવાથી એક … Read More

રાજકોટનાં શાપર-વેરાવળ પોલીસે ૬.૩પ લાખનો વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી લીધોઃ ૩ શખ્‍સોની શોધ.

શાપર-વેરાવળ પોલીસે ૬.૩પ લાખનો વિદેશી દારૂનો જથ્‍થો પકડી પાડી ૩ શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ એ દારૂ તથા જૂગારની બદી નેસ્‍ત નાબુદ કરવા સુચના કરેલ હોય … Read More

જેતપુર: આંગણવાડીના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન, બજેટને ચાંપી આગ.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં આંગણવાડીમાં કામ કરતાં વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ પ્રતિકાત્મક રીતે બજેટને પણ આગ ચાંપવામાં આવી હતી. જેમાં બહોળી … Read More

ગોંડલના જામવાડીમાં ટ્રકમાં તાલપત્રી બાંધતી વખતે પટકાતા પ્રૌઢનું મોત.

જામવાડી જીઆઇડીસીમાં બે દિવસ પહેલા ટ્રક ઉપર તાલપત્રી બાંધતી વખતે નીચે પટકાતા ઘવાયેલા પ્રૌઢનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ મૂળ આંધ્રપ્રદેશના અને ટ્રકમાં ક્લીનર તરીકે કામ … Read More

“ચોર મચાયે શોર”ગોંડલ માં એક દુકાન અને 6 મકાન માં તસ્કરો ત્રાટક્યા: ચોરી ના CCTV ફુટેજ નાં આધારે પોલીસે તપાસ હાથ ધરી.

ગોંડલ શહેર માં તસ્કરોએ આતંક મચાવ્યો હોય તેમ છ જેટલા મકાન તથા એક દુકાનને નિશાન બનાવી તસ્કરી કરી હતી. તસ્કરોનાં તરખાટ નાં પગલે દોડી ગયેલી પોલીસે તપાસ હાથ ધરીછે. ચોરીની … Read More

ગોંડલ શહેર ભરમા અઠવાડીયા માં સફાઈ કાર્ય ફરી પુર્વવત થઈ જશે:સફાઈ નાં વોર્ડ સુપરવાઇઝરો ને એક્ટીવ કરાયા:સફાઈ મુદ્દે મચેલા હલ્લાબોલ વચ્ચે નગરપાલિકા ની સ્પષ્ટતા.

ગોંડલ નગરપાલિકા દ્વારા સેનીટેશન વિભાગ માં સફાઈ મુદ્દે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલી કરાતા શરુઆત નાં તબ્બકે સફાઈ નું સેડ્યુલ નહી ગોઠવાતા શહેરભર માં હલ્લાબોલ મચી જવા પામ્યોછે.શેરી ગલીઓ અને સોસાયટીઓ માં … Read More

ગોંડલના સડક પીપળિયા નજીક બાઇક પાછળથી પટકાતા જેતપુરના નિવૃત્ત શિક્ષકનું મોત.

ગોંડલના સડક પીપળીયા નજીક બાઈક આડે કૂતરું ઉતરતા સ્લીપ થવાથી પાછળ બેઠેલા જેતપુરના આધેડ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક જેતપુરની વિવેકાનંદ … Read More

ગોંડલમાં બેગમાં બ્લેડથી કાપો મારી સોનાના ચેઇનની ચોરી.

ગોંડલમાં બેગમાં બ્લેડથી કાપો મારી સોનાના ચેઇનની ચોરી થઈ છે. શિવરાજગઢના રીધ્ધીબેન પીપળીયાએ અમિત જવેલર્સમાંથી 5 ગ્રામ સોનાનો ચેઇનની ખરીદી કરી હતી, જે પછી નાની બજારમાં ખરીદી કરવા જતાં સીલેક્શન … Read More

error: Content is protected !!