ગોંડલના એનડીપીએસના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ એ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરતા એલસીબીના પોલીસ ઇ. વી. વી. ઓડેદરાની રાહબરી હેઠળ તથા પો. સબ. ઇ. એચ. સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ એલસીબી … Read More

ગોંડલ માં શિવ શોભાયાત્રા દબદબાભેર નીકળી:ઠેરઠેર પુજન સ્વાગત:ગોંડલ શિવમય બન્યુ:હરહર મહાદેવ ના નાદ ગુંજ્યા.

શ્રાવણ માસ ના આજે પ્રથમ દિવસે કાશીવિશ્ર્વનાથ મંદિરે થી શિવશોભાયાત્રા દબદબાભેર પ્રસ્થાન થઈ હતી.અને રાજમાર્ગોપર ફરી મુક્તેશ્વરધામ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી. મુકતેશ્ર્વર ટ્રસ્ટ, બજરંગ દળ,વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ ઉત્સવ … Read More

ગોંડલના એસ.આર.પી. સામે બગીચામાં હીંચકામાંથી પટકાતા પાંચ વર્ષના માસુમ બાળકનું કરૂણ મોત.

ગોંડલમાં આવેલ એસ.આર.પી. કેમ્પ સામે બગીચામાં હિંચકામાં હિંચકી રહેલ પાંચ વર્ષના માસુમ બાળકનું પટકાંતા કરૂણમોત નિપજતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ગોંડલમાં એસઆરપી કેમ્પ સામે રઘુવિર સોસાયટીમાં રહેતાં વિપુલભાઈ પરમારના … Read More

ગોંડલ નગરપાલિકા અને એશિયાટીક કોલેજના દ્વારા યોજાયો આઝાદીનો “પંચવિધ કાર્યક્રમ.

ગોંડલ ખાતે એશિયાટીક એન્જીનિયરિંગ કોલેજના પ્રાંગણમાં ગોંડલ નગરપાલિકા અને એશિયાટીક કોલેજના સંયુક્ત ઉપક્રમે “મેરી મિટ્ટી મેરા દેશ” અને “હર ઘર તિરંગા” અભ્યાન અંતર્ગત સ્વતંત્રતા દિને ધ્વજ વંદન સાથે માટી યાત્રા, … Read More

ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા 77માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે ભારત દેશની આઝાદીનું 77 મું વર્ષ. આ 77 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે … Read More

25 વર્ષ થી નાસતા ફરતા આરોપી ને દાહોદ જિલ્લા માંથી અને 2 વર્ષ થી નાસતા ફરતા શખ્સ ને જામ્બા જિલ્લા માંથી રાજકોટ રૂરલ પેરોલ ફ્લો સ્કોડે ઝડપી પાડ્યા.

ગોંડલ તાલુકા પોલિસ સ્ટેશન ના ધાડ – લૂંટ ના ગુન્હામાં 25 વર્ષથી નાસતા ફરતા આરોપી ને ખાનગી બાતમી ના આધારે દાહોદ જિલ્લા માં ખંડેલા ગામ થી ઝડપી પાડ્યો હતો. જ્યારે … Read More

ગોંડલની સબ જેલમાં રહેલા બે કાચા કામના કેદીઓએ એક સાથે એસિડ ગટગટાવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી.

હત્યા અને દુષ્કર્મના કેસમાં સજા પડશે તેની ચિંતામાં બંનેએ કર્યો આપઘાતનો પ્રયાસ પરિવારજનોએ હાલ છોડાવવું શક્ય ન હોવાનું અને દુષ્કર્મમાં ભોગ બનનારે હવસખોરની વિરુદ્ધમાં નિવેદન આપતા લાગી આવ્યુ ગોંડલમાં સબ … Read More

ગોંડલના રીબડા પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી,મેરા દેશ કાર્યક્રમ યોજાયો.

આકાર્યક્રમમાં ઉપસ્થિત ક્ષત્રિય આગેવાન અનિરૂધ્ધસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ. ગુજરાતમાં મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ થયેલ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ગામડાથી લઈને શહેરો સુધી મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી ધામધૂમ … Read More

નારી વંદન ઉત્સવ- સ્વાવલંબન દિવસ:ગોંડલમાં મહિલાઓ માટે સ્વરોજગાર મેળો યોજાયોઃ વિવિધ યોજનાના મંજૂરીપત્રોનું તથા સહાયના ચેકનું વિતરણ કરાયું

 સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસને ઉજાગર કરવા રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને ગુજરાત … Read More

Gondal-Rajkot ૩૦ થી વધુ તાજીયા યા હુશૈન ના નારા સાથે માતમ માં આવ્યા : ગોંડલ માં ત્યાગ અને બલિદાન ના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ગોંડલ માં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે યોજાતા ત્યાગ અને બલિદાન ના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલાત્મક તાજીયા ગત રાત્રે પડમાં આવ્યા હતા 29 આસુરા ના … Read More

error: Content is protected !!