ગોંડલ શહરે વીસ્તારમાં સુરેશ્વર રોડ માર્કઝ પબ્લીક સ્કુલ પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક જયપાલસિંહ રાઠૈાડ નાઓએ જીલ્લામા ગે.કા. ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતીઓ સદંતર બંધ કરાવવા તેમજ પ્રોહી ની ચાલતી ગે.કા. પ્રવૃતી … Read More











