માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા ઉડાન પ્લે હાઉસ ખાતે એ 1001 રાખડી ને સરહદ જવાનો માટે મોકલી.

રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બહેનો દ્વારા રાખડીની ખરીદી જોરોશોરોથી થઇ રહી છે. ત્યારે સરહદ પર દેશની સુરક્ષા કરતા અર્મી જવાનો કે જે રક્ષાબંધન જેવા તહેવારોમાં પણ … Read More

સિહોર પોલીસ દ્વારા સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલ,સી. આઇ.ડી. ક્રાઈમ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સાયબર ક્રાઇમ લોકજાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો.

ગોપીનાથજી મહિલા કોલેજ સિહોર ખાતે તા:- 7 ઓગસ્ટ 2024 ના રોજ સિહોર પોલીસ દ્વારા સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલ,સી. આઇ.ડી. ક્રાઈમ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સાયબર ક્રાઇમ લોકજાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર … Read More

ગોંડલ ગેંગવોરમાં યુવાનની હત્યા કરનાર ૨૭ આરોપી નિર્દોષ : ૮ વર્ષ અગાઉ બનેલા બનાવમાં શંકાનો લાભ મળ્યો.

આજથી આશરે આઠેક વર્ષ પહેલા ગોંડલનાં બે માથાભારે શખ્શોની ગેંગવોર ચરમસીમાએ હતી જેમાં ઈમરાન કરીમભાઈ કટારીયા(ખાટકી) મુસ્લીમ અને સામે પક્ષે નીખીલ દોંગા વિ.શકશોની ગેંગ હતી બંને શખ્સો વચ્ચે ધંધાકિય મનદુખ … Read More

ગોંડલ તાલુકાના હડમતાળા ની સીમ માં ખેતરની ફેન્સીંગ માં વિજવાયર પડતા શોર્ટ લાગવાથી પિતા નુ મોત:પુત્ર ઘાયલ.

ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા પિતા પુત્ર બપોરે ખેતર ગયા હોય ફેન્સીંગ માં વિજ કરંટ આવતો હોય પિતાને કરંટ નો જોરદાર જટકો લાગતા તેનું મોત નિપજ્યું હતુ.પિતાને બચાવવા દોડેલા પુત્ર … Read More

ગોંડલ બ્લોક દ્વારા સંગ્રામસિંહજી માધ્યમિક શાળા ગોંડલ ખાતે તાલીમ આયોજન.

શૈક્ષણિક વર્ષ ધોરણ એક અને બે માં નવી શિક્ષણ નીતિ આધારે તાલીમ ખાતે અને NCF -SCF આધારે નવા અધ્યયન સંપૂટ તૈયાર કરવામાં આવેલ છે આ અધ્યયન સંપૂર્ણ અન્ય શૈક્ષણિક સામગ્રી … Read More

ગોંડલ નાં મોટામહીકા રોડ પર વિદેશી દારુ નાં જથ્થા સાથે છોટા હાથી જડપાયુ:બે શખ્સો સાથે રુ.૭,૭૬,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરતી તાલુકા પોલીસ.

ગત રાત્રીનાં તાલુકા પોલીસે મોટામહીકા રોડ પર મામાદેવ મંદિર પાસેથી છોટા હાથી જડપી લઇ તલાશી લેતા તેમાથી વિદેશી દારુ ની રુ.૫,૫૬,૨૦૦ ની કીંમત ની ૧૩૬૩ બોટલ મળી આવતા છોટા હાથી … Read More

ગોંડલ ની સેન્ટમેરી નાં ફાધર ને રાત્રે સપનું આવે અને સવારે ફી માં વધારો થાય:સેન્ટમેરી સ્કુલ માં ૨૫ ટકા નાં ફી વધારા સામે વાલીઓ રોષીત:કારોબારી અધ્યક્ષે રાજેન્દ્રસિંહ જાડેજા ઉગ્ર વિરોધ કરતા ફી વધારો પાછો ખેંચાયો:

ગોંડલ ની સેન્ટમેરી સ્કુલ માં કોઈ પણ જાતનાં કારણ વગર કે વાલીઓ ને જાણ કર્યા વગર સ્કુલ નાં ફાધર દ્વારા ૨૫ ટકા ફી વધારો કરાતા વાલીઓ માં રોષ ફાટી નિકળ્યો … Read More

પરેશભાઈ પ્રજાપતિ ના અધ્યક્ષસ્થાને ગોંડલ પત્રકાર એકતા પરિષદ ની મહત્વની મીટીંગ મળી.

ગોંડલ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પદે પૃથ્વીસિંહ જાડેજા ની સર્વાનુમતે વરણી. પત્રકારોના સર્વાંગી વિકાસ અર્થે કાર્યરત પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ની સૂચના અનુસાર, સૌરાષ્ટ્ર પ્રભારીશ્રી પ્રજાપતિ પરેશભાઈ … Read More

જેતપુર: નીતિ નિયમોને નેવે મૂકનારા ગેમ ઝોનના માલિક વિરુદ્ધ દાખલ થઈ FIR.

રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનાને લઈને જેતપુરનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ જેતપુર નવાગઢ નગરપાલિકાની કચેરીના જાવક નંબર 68/2024, તા. 29/05/2024 થી જેતપુર નવાગઢ … Read More

Rajkot Game Zone Fire: ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 33 પર પહોંચ્યો, રાજકોટ હિબકે ચડ્યું.

રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. આ લાગવાની ઘટનામાં એટલી ભયંકર હતી કે, તેમાં 33 લોકોના મોત થયા છે. રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 33 પર પહોંચ્યો … Read More

error: Content is protected !!