એશિયાટીક કોલેજ ગોંડલની વિદ્યાર્થિનીઓ દ્વારા ઈજનેરી અભિગમથી પીપળપાનની લુગદીમાથી ગણેશ બનાવવામાં આવ્યા.

એશિયાટીક એન્જીનિયરિંગ ગોંડલ ખાતે ગણેશ મહોત્સવ દરમિયાન કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા કઈક નવીન અભિગમથી ગણપતિની પ્રતિકૃતિ બનાવી તેની આરાધના કરવામાં આવી રહી છે ગણપતિ દાદાને હિન્દુ સંસ્કૃતિનું ધર્મ વૃક્ષ એવો પીપળો … Read More

ગોંડલ ની ગુંદાળા ચોકડી પર કોમ્પ્લેક્ષ આગળ ખડકાયેલુ દબાણ દુર કરાયુ.

ગોંડલ ના ટ્રાફિક થી ધમધમતા ગુંદાળા ચોકડી પર કોમ્પ્લેક્ષ આગળ કરાયાલુ છાપરાનુ દબાણ નગર પાલીકા દ્વારા જેસીબી મારી હટાવાયુ હતુ.કોમ્પ્લેક્ષ ના વેપારીઓ એ નડી રહેલા દબાણ અંગે લેખિત રજુઆત કર્યા … Read More

ચરિત્ર ની શંકાએ કુટુંબ નો માળો પિંખાયો: બે પુત્રોની ઝેર આપી હત્યા કરનાર પાશવી પિતાએ સબજેલ માં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી.

ગોંડલ ના વોરાકોટડા રોડ આવાસ ક્વાર્ટર માં રહેતા પતિએ પત્નિનાં ચારિત્ર્ય પર શંકા કરી પોતાના બે પુત્રો પોતાનાં નથી તેવી માનશીક વિકૃતિ સાથે ઝેર પાઇ બન્નેની હત્યા કર્યા બાદ જેલ … Read More

ખંડવંથલી નાં મેઘવાળ સમાજ દ્વારા સ્મશાન ના મુદે ડો.આંબેડકર ની પ્રતિમા પાસે અનશન આંદોલન બીજા દિવસ માં પ્રવેશ્યું:આ સ્મશાન ની જગ્યા હોસ્પિટલ માટે રખાઇ છે : સરપંચ ખડવંથલી.

ગોંડલ તાલુકા નાં ખડવંથલી ગામમાં મેઘવાળ સમાજ નુ સ્મશાન ગ્રામ પંચાયત દ્વારા  તોડી પડાયુ હોય મેઘવાળ સમાજ ના આગેવાનોએ વિરોધ વ્યક્ત કરી ન્યાય આપવાની માંગ સાથે ખટારા સ્ટેન્ડ પાસે આવેલી … Read More

ગોંડલ બે માસુમ બાળકોને તેના પિતાએ જ ઝેરી દવા પીવડાવી હત્યા નીપજાવી હતી.

પાશવી બનેલા પિતાએ  બંને બાળકો તેના સંતાન ન હોવાની પત્ની પર શંકા  કરી થોડા સમય પહેલાં છૂટાછેડા આપી દીધા હતા: ગોંડલના વોરાકોટડા રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા 3 અને 13 … Read More

ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે રાત્રિ સભામાં કલેક્ટરશ્રી પ્રભવ જોષીએ ‘‘પોષણ માસ’’ નિમિતે પોષણ શપથ લેવડાવ્યા.

‘‘પોષણ માસ’’ની ઉજવણીના ભાગરૂપે ગોંડલ તાલુકાનામોટા દડવા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલ રાત્રિ સભામાં કલેક્ટરશ્રી પ્રભવ જોષી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દેવ ચૌધરીની અધ્યક્ષતામાં પોષણ શપથ ગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં … Read More

ગોંડલ માં ગુંદાળા રોડ પર રીક્ષા પલટી મારી જતા સર્જાયેલા અકસ્માત મા સાત માસ ના માશુમ બાળક નુ મોત:રીક્ષા ચાલકે આગળ જતા બાઈક ચાલક ને ઠોકર મારતા કાબુ ગુમાવ્યો.

ગોંડલ થી ગુંદાળા રોડ પર બપોર ના સુમારે રીક્ષા પલટી ખાઇ જતા રીક્ષામાં બેઠેલાં પરીવાર ના સાત માસ ના બાળક નુ મોત નિપજ્યુ હતુ. પ્રાપ્ત વિગત મુજબ બપોર ના સુમારે … Read More

ગોંડલ મા બે ભાઇઓ ના ભેદી મોત: જમણ બાદ બન્ને ભાઇઓ ને ઝેરી અસર થઈ:પિતા શંકાનાં દાયરામા.

ગોંડલ ના વોરાકોટડા રોડ પર આવાલા આવાસ ક્વાર્ટર મા રહેતા  ત્રણ અને તેર વર્ષ ના બે સગા ભાઈઓ ના ગત રાત્રે દરગાહ મા ન્યાઝ નુ ભોજન લીધા બાદ ઘરે ઉલ્ટીઓ … Read More

ખંડવંથલી નાં મેઘવાળ સમાજ દ્વારા સ્મશાન ના મુદે ડો.આંબેડકર ની પ્રતિમા પાસે અનશન આંદોલન.

ગોંડલ તાલુકા નાં ખડવંથલી ગામમાં મેઘવાળ સમાજ નુ સ્મશાન ગ્રામ પંચાયત દ્વારા તોડી પડાયુ હોય મેઘવાળ સમાજ ના આગેવાનોએ વિરોધ વ્યક્ત કરી ન્યાય આપવાની માંગ સાથે ખટારા સ્ટેન્ડ પાસે આવેલી … Read More

ગોંડલ તાલુકા પંચાયત ના નવા સુકાનીઓ સતારુઢ થયા:પ્રમુખ પદે હીનાબેન ઢોલરીયા,ઉપપ્રમુખ ચિરાગભાઈ ગોલ તથા કારોબારી ચેરમેન ભાવિકાબા વાઘેલા બીનહરીફ બન્યા.

ભાજપ  શાસિત ગોંડલ તાલુકા પંચાયત માં વર્તમાન પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ ની અઢીવર્ષ ની ટર્મ પુરી થતા આજે સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે  પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા મા યોજાયેલ … Read More

error: Content is protected !!